________________
૩૬
છે. તે જુઓ—
जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ एको भावः सर्वथा येन दृष्टः सर्वेभावा सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥ १॥ અર્થ—જે જ્ઞાની આત્માએ એકભાવ સ`પૂર્ણ પણે જોયે છે. તે જ્ઞાનીપુરુષ સભાવાને જોઈ શકે છે, અને સર્વભાવાને પૂર્ણ પણે જોવાની=જાણવાની શક્તિવાળા જ્ઞાની પુરુષ જ, એકભાવને પણ સપૂર્ણ પણે તેા જ જાણી શકે છે.
આ બધી દલિલેાથી, બુદ્ધિમાન જે શ્રદ્ધાળુ હાય તા, તેને સમજાઈ જવુ' જોઈ એ કે, નમસ્કારમહામંત્રને ચૈાદપૂર્વના સાર મ્હો છે. તે વાત શંકાવિના તદ્ન સાચી માનવા ચેાગ્ય છે.
પ્ર-ઉપર કહેવાયું છે કે નમસ્કાર મહામંત્રના જાપથી, અર્થાત્ એક જ નવકાર ગણવાથી, પાંચસેા સાગરાપમનાં પાપનાશ પામે છે. તેા પછી કાઈ મનુષ્ય, એકાક્રેડ નવકારના પણ જાપ કરે તેા તેનાં કેટલાં સાગરાપરનાં પાપનાશ પામે ?
ઉ—જ્ઞાનીઓના ફરમાન અનુસાર, પાંચપદોમાં વર્ણન કરાએલા ત્રણેકાળના પાંચે પરમેષ્ટિભગતાને સમજીને, મન-વચન-કાયાની એકાગ્રતાથી, શુદ્ધતા સાચવીને, જાપ થાય તા, ઉત્કૃષ્ટયેાગી કેવલજ્ઞાન પશુ પામી શકે છે. સર્વકર્મના ક્ષય પણ થઈજાયછે, તેપછી પાંચસા સાગરાપમના કર્મક્ષયની વાત સામાન્યજ ગણાય, આફળતા મધ્યમ કક્ષાનું સમજવું.
પ્ર—આત્માની પાસે પાપ કેટલાં સીલીકમાં હાય ?
ઉ૦વધારેમાં વધારે એક જીવ પાસે સિત્તેર કાટાકાટી સાગરાપમ જેટલાં કર્મ પણુ કાઈક જીવને ખાંધેલાં સત્તામાં