Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसून अन्यदा सा मन्दनमञ्जरी विवशा सर्वशृङ्गारसन्निता ताशोकनिकुब्जे मच्छनरीत्या समागत्य कलाभ्यासतत्पर तमगडदत्त सानुराग पिलोकयति ।
ततोऽसौ राजकुमारस्वा माह-कासि ? कस्य पुत्री वा ?, कलाभ्यासवत्पर मा कथ मोहयसि । ततः सा माह-अहमस्मि नाम्ना मदनमञ्जरी, बन्धुदत्तनामकस्य श्रेष्ठिमुख्यस्य पुनी । इहैव नगरे विवाहिता वालविधवा चाऽस्मि, इद तु मानं मम पितु नीहि, हे सुभगा मनोमोहन भारदीयरूप विलोक्य भवदधीनजीविता जाताऽस्मिा करती थी, तथा प्रेम से उसके ऊपर पत्र पुष्पादिक भी डाल दिया करती थी। अगडदत्त इसकी ओर वियाग्रहण के लोभ से तथा कलाचार्य के भय से झाकता तक भी नहीं था।
एक दिन की बात है कि वह मदनमजरी मदन के परवश होकर समस्त शृगारों को शरीर मे सज्जित कर के वही पर अशोक निकुज मे प्रच्छन्न रीति से आकर छिप गई, और कला के अभ्यास करने में तत्पर अगडदत्त की ओर अनुरागपूर्वक वार २ निहारने लगी।। __राजकुमार अगडदत्त ने जब इसकी इस प्रकार चेष्टा देखी तो कहने लगा-तुम कौन हो-किस की पुत्री हो, क्यों व्यर्थ में कलाभ्यास करनेमें तत्पर मुझे विमोहित करनेकी कोशिश कर रही हो । तब मदनमजरीने कहा-सुनो मेरा नाम मदनमजरी है, मै चन्युदत्त प्रसिद्ध श्रेष्ठी की पुत्री हैं। मेरा पिता यहाँ के सेठों में सब से मुख्य गिना जाता है। इसी नगरमें मेरा लग्न हुवा है, और मै बालविधवा है। यह हवेली मेरे पिता
ત્યારે તે બારીએ બેસીને તેને જોયા કરતી હતી, અને પ્રેમથી તેના ઉપર પત્ર પુષ્પોની વૃષ્ટી કરતી અગડદત્ત વિદ્યાભ્યાસની પ્રવૃત્તિને કારણે તથા કળાચાર્યના ભયથી તેની સામે જેતે પણ નહી જ આ પ્રમાણે ચાલતુ
એક દિવસ તે મદનમ જરી મદનથી પરવશ બની શરીર ઉપર સઘળા શણગાર સજીને તે અશોક નિકુ જમા છાનીમાની આવીને છુપાઈ ગઈ અને કળાને અભ્યાસ કરવામાં રકાએલા અગડદત્તનીસામે અનુરાગ પૂર્વક અનિમેષ દષ્ટિએ જોવા લાગી
રાજકુમાર અગડદત્ત જયારે તેની આ પ્રકારની ચેષ્ટા જોઈ તે કહેવા લાગ્યું કે, તમે કોણ છે ? કેની પુત્રી છે? કળાના અભ્યાસમા ગુથાયેલ એવા મને મેહિત કરવાને વ્યર્થ પ્રયાસ શા માટે કરે છે? મદન મ જરીએ કહ્યું, સાળા મારૂ નામ મદનમ જરી છે, હુ બે ધુદત્ત નામના પ્રસિદ્ધ શેઠની પુત્રી છું, મારા પિતા અહીના નગરશેઠ છે આ નગરમાં જ મારૂ છે