________________ કુમારના ગુણની સ્તુતિ કરીને પુત્રીના વિવાહ માટે કુમારની. પાસે યાચના કરી. પરંતુ તમારા વિયેગથી પીડિત કુમારે કાંઈ પણ જવાબ ન આપ્યું. અને તમારું જ ચિંતન કરતા મુનિની જેમ મૌન પણે જ રહ્યો છે. અને તેથી અમારા સ્વામીએ તમને લાવવા માટે અમને બંનેને આજ્ઞા આપી. અહીં-તહીં જોતાં હમણું અમે બને અહીં આવ્યા અને હમણ જ તમે અમારા ભાગ્યથી જેવાયાં. તેથી હે મહાભાગ! ઊઠે ત્યાં જલદી ચાલ, કુમારને વિવાહ તમારા વિરહથી રોકાયેલે છે. આ પ્રમાણે સાંભળીને હષિત મંત્રીપુત્ર તેઓની - સાથે ગયે. કુમારને મૂર્તિમાન હર્ષની જેમ મલ્યો. તે પછી કુમારને તે બનેની સાથે વિવાહ કર્યો. કેટલેક કાળ ત્યાં રોકાઈને પહેલાંની જેમ મિત્રની સાથે કુમાર બીજે સ્થાનકે ગ. અનુક્રમે તે બન્ને શ્રીમંદિરપુર પહોંચ્યાં. અને ત્યાં સુરકાંતદત્ત મણિ દ્વારા પિતાના મનવાંછિત પૂર્ણ કરતાં રહ્યાં. એકવાર તે નગરમાં મહાન હાહાદેવ થયે. અને શસ્ત્રોથી - સંયુક્ત-સુભટો જોયા. આ શું છે? એમ કુમારે મંત્રીપુત્રને પૂછયું. અને તેણે તેના મુખથી જાણીને કહ્યું હે મિત્ર! અહીં રાજા સુપ્રભ હતું તે એક પુરૂષ દ્વારા છેલથી છુરીથી હણાયે છે તે રાજાને રાજ્ય ધારણ કરનાર પુત્ર ભાઈ આદી કઈ પણ નથી. તે હેતુથી આત્માની સુરક્ષા માટે વ્યાકુલ લેક સર્વે નગરમાં ભમે છે. (અમારું શું થશે? એમ વિચારતાં બોલતાં) તેથી ભયંકર [હાહાર કે લાહલ થઈ - રહ્યો છે. આ સાંભળીને કુમારને ઘણે જ ખેદ ઉત્પન્ન થયે. આ બાજુ સિંહણ ઔષધી રાજાના પ્રહાર ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust