________________ 29 ભ્રાન્તિથી શું હું અહીં આવ્યા. અથવા કુમાર તૃષાથી પીડાતે પોતે જલ લેવા ગયે. ( આ પ્રમાણે વિચાર કરીને કુમારને જોવા માટે એક વૃક્ષથી બીજા વૃક્ષ પાસે ભયે. પરંતુ કયાંય પણ તે કુમારને ન જોતાં એવું તે મૂરછાથી ભૂમિ પર પડ્યો. હવાથી સંજ્ઞા કુમાર ! તું પિતાના આત્માને બતાવ. મને વિરહ દ્વારા કેમ કઈ પમાડે છે ! તારું અપહરણ કરવા કે તારા પર પ્રહાર કરવા કઈ પણ પુરૂષ સમર્થ નથી. હે મિત્ર! તારા અદશનથી અમંગલનું કારણ તે નથી ! તમે જ્યાં ગયા હશે. ત્યાં મહાસુખના ભાજન થયા હશે.” એમ ઘણી વાર વિલાપ કરીને ફરીથી તેને ગતવા માટે એક ગામથી બીજા ગામ ફરતા બહારના ઉદ્યાનમાં જ્યાં રોકાય છે ત્યારે બે વિદ્યાધર ત્યાં આવીને તેને એમ બોલ્યા, “હે મંત્રીપુત્ર ! ભુવનભાનુ નામા વિદ્યાધરોના સ્વામી મહેલ બનાવીને મહાવનમાં રહ્યા છે. તેની કમલિની અને કુમુદિની નામની બે પુત્રી છે. તેમને પતિ તારો મિત્ર અપરાજિત જ્ઞાની વડે કહેવાય છે. તેને લાવવા માટે અમારા સ્વામીએ અમને નિયુક્ત કર્યા છે તે પછી તે વનમાં આવેલા અમે બંનેએ તમને જોયાં. તું જલ લેવા ગમે ત્યારે કુમારનું હરણ કરીને પોતાના સ્વામીની પાસે મૂકો. ભુવનભાનુ તેને ઉદય પામેલા સૂર્યની જેમ જોઈને સંભ્રાન્ત થઈ ઊભે થયે, અને સ્નેહથી રત્નના ભદ્રાસને કુમારને બેસાડ્યો. છે તે પછી અમારા સ્વામી વિદ્યાધરોના અધિપતિએ. P.P. A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust