________________ 27 આ બાજુ સૂર્ય ઉદયાચલમાં આવી ગયા. ત્યારે રાજપુત્રે તે ખેચરના મસ્તક ઉપર તલવાર વડે તાડના કરી. તે પ્રહારથી મુછિત થઈને તે વિદ્યાધર પૃથ્વી ઉપર પડ્યો. અને ત્યારે કુમારની સ્પર્ધાની જેમ સ્ત્રીના કામબાણે વડે વિંધાણે. ફરીથી કુમારે ઉપચાર કરવા દ્વારા વિદ્યાધરને ચેતના પમાડીને કહ્યું : “હમણાં જે તે સ્વસ્થ અને બળવાન થયા હોય તે યુદ્ધ કર.” વિદ્યાધર બે . “હે કુમાર! તે મને હરાવ્યું.” અને સ્ત્રીવથી નરકગતિમાં જતાં મારી રક્ષા કરી. “હવે તું સાંભળ ! “મારા વસ્ત્રના છેડે મણિ અને મૂષિકા છે. તે મણિના પાણી વડે મૂસિકાને ઘસીને મારા ત્રણ-ઘાવ ઉપર લગાવ, કુમારે તેમ કર્યું તેથી વિદ્યાધર સારા થયે અને કુમારને પિતાની વાત આ પ્રમાણે કહીઃ - હું શ્રીષેણ વિદ્યાધરને સૂરકાનત નામનો પુત્ર છું. આ સ્ત્રી તે રથનુપુર નગરના સ્વામી અમૃતસેનની પુત્રી રત્નમાલા નામની છે. આનો પતિ જ્ઞાનીવડે હરિનન્દિ. રાજાને પુત્ર અપરાજિત કહેવાય છે. તે પછી તે અપરાજિત કુમાર ઉપર અનુરાગવાળી થઈ. બીજે મન ન કર્યું. અનેકવાર મેં આને જોઈ અને વિવાહ માટે યાચના કરતા તે બોલી મારો હસ્તમેળાપ તો અપરાજિત કરશે. અથવા અગ્નિ મારા દેહને બાળશે. બીજી ગતિ નથી. એ વચનવડે કુપિત થરેલા મેં દુઃસાધ્ય વિદ્યા સાધી. ફરીથી અનેક પ્રકારે વડે આની યાચના કરી. પરંતુ, કઈ પણ ઉપાય વડે આણે મને ન ઈચ્છળ્યો. ત્યારે મારા વડે હરણ કરીને અહીં લાવી. કારણ કે “કામાળે શું નથી P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust