________________
અ.
જયારે
NEW
ઉપર લઈ જશે. જો તું વડની સાથે વળગીશ નહિ તો આ વહાણની જેમ તું પણ આ મહાવર્સમાં કી પડી નાશ પામીશ.”
સોનીએ તેના કહ્યા પ્રમાણે કર્યું અને ભારંડપક્ષી તેને પંચશેલ ઉપર લઈ ગયું. અનુક્રમે તે હાસા અને પ્રહાસાના જોવામાં આવ્યો, સનીએ ભેગા માટે પ્રાર્થના કરી. દેવીએ બોલી કે–ભદ્ર! આ અંગથી અમારો સંગ થાય નહિ. તેથી તું અગ્નિ આદિમાં પ્રવેશ કરીને પંચશેલદ્વીપના સ્વામી થવાનું નિયાણું કરીને મરણ પામે અને આ પંચશેલદ્વીપને સ્વામી થાય તો અમે તારો સંગ કરીએ.’ કુમારનંદી વિચારમાં પડ્યો કે–અરે! હું તે ઉભય ભ્રષ્ટ થયો.” આમ ચિંતા કરતા એવા તે સનીને દેવીઓએ તેના નગરમાં મૂકી દીધો. દેવાંગનાના રૂપમાં મોહ પામેલા કુમારનંદીએ ત્યાં પહોંચ્યા પછી તુરત જ અગ્નિમાં પડીને મરણ પામવાની તૈયારી કરી. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે કહ્યું કે‘મિત્ર આમ બાળમરણ કરવું તને ઉચિત નથી.” આ પ્રમાણે વારવા છતાં પણ તે નિયાણુ બાંધીને અગ્નિશરણુ થયો અને પંચશેલદ્વીપને સ્વામી બન્યા. આ જોઈને વૈરાગ્ય પામવાથી નાગિલ શ્રાવકે દીક્ષા લીધી અને આયુષ્ય પુરું થયેથી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયો.
એક વખતે નંદીશ્વર દ્વીપની યાત્રા માટે દેવતાઓ જતા હતા તેમની આગળ ગાયન ગાવાની આજ્ઞા થતાં હાસા પ્રહાસા ચાલીને તેમણે પિતાના સ્વામીને કહ્યું કે–‘તમે ઢોલ વગાડે.” તેણે અભિમાનથી વગાડ્યો નહિ. પરંતુ પૂર્વના દુષ્કર્મથી ઢેલ તેના કંઠમાં આવીને વળગ્યો. તે વખતે બને
૩૧
Jan Edual
For Private & Personal Use Only
Barvard