________________
એ. યા. ૩
દર
I પર્યુષણાષ્ટાબ્લિકા વ્યાખ્યાન ત્રીજું પર્વ દિવસે પષધ મૂકે નહિ. કહ્યું છે કે જે પ દિવસે ઉપવાસ કરીને પૌષધમાં રહે છે તે વિ. ગૃહરથ છતાં પણ છેલ્લા રાજર્ષિની માફક ધન્ય છે.
સિંધુસીવીર દેશમાં વીતભયાદિ ૩૬૩ નગરને અધિપતિ ઉદાયી નામના રાજા હતાતેને પ્રભાવતી નામે પટરાણી, અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતો.
વળી ચંપાનગરીમાં જન્મથી સ્ત્રીલંપટ એવો કુમારનંદી નામનો એક સેની રહેતો હતો, તે જે કાઈ સ્વરૂપવાન કન્યા સાંભળે તેને પાંચ સેનાનાણું આપીને તે ખરીદતો હતો. એવી રીતે તેને પાંચસે સ્ત્રીઓ પ્રાપ્ત કરી હતી. આ સ્ત્રીઓ સાથે તે એક થાંભલાવાળા મહેલમાં ક્રીડા કરતો હતો. આ સેનીને એક નાગિલ નામને શ્રાવક મિત્ર હતો.
એક
Jain Ede
national
For Private & Personal Use Only
library.org