________________
એ.
એક વખતે પચશેલ દ્વીપની અધિષ્ઠાત્રી બે વ્યંતર દેવીઓ ઈંદ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપે જતી હતી. તે વખતે તેમનો પતિ વિધુમાલી દેવ ચ્યવી ગયો એટલે તે હાસા અને પ્રહાસા નામની બે દેવીઓ ઊંચા મહેલમાં રહેલા તે કુમારનંદી સોનીને અત્યંત કામી જેઈને ત્યાં ઊતરી. આ બે સુંદર દેવીઓને જોઈ કુમારનંદી તત્કાલ મોહ પામ્યા. તેઓને આલિંગન કરવાની ઈચ્છાથી તે બોલ્યા કે‘તમે બને કેણુ છો? અને અહીં શા માટે આવ્યા છો ?’ તે બંને બાલી કે–“અમે બંને તમારા માટે જ આવીએ છીએ. આવો ઉત્તર સાંભળીને આનંદિત થઈને સનીએ પ્રાર્થના કરી. એટલે તેઓ બોલી કે “તમે પંચશૈલદીપે આવજે, ત્યાં આપણે સંગ થશે.” એમ કહી તેઓ ઊડીને આકાશમાર્ગે ચાલી ગઈ
પછી કુમારનંદીએ રાજાને સવર્ણ આપીને એ પટહ વગડાવ્યો કે–જે મને પંચશેલ દ્વીપે લઈ જશે તેને એક કટિ દ્રવ્ય મલશે.’ આ પટહ એક વૃદ્ધ નાવિકે સ્વીકાર્યો અને કોટિ દ્રવ્ય લીધું. પછી તેણે વહાણુ તૈયાર કર્યું, એટલે તેની તેની સાથે વહાણુમાં બેસીને ચાલ્યા. વૃદ્ધ નાવિકે સમુદ્રમાં બહુ દૂર ગયા પછી કહ્યું કે–“હે કુમાર! જે, સમુદ્રના કાંઠે આ જે ઝાડ જણાય છે તે પંચશેલ પર્વત પર છે, તેથી જ્યારે આ વહાણ તેની નીચે થઈને પસાર થતું હોય તે વખતે તે તેની શાખાને વળગી રહેજે. રાત્રીએ ત્યાં ભારંડપક્ષીઓ આવશે, તેઓ જ્યારે સૂઈ રહે ત્યારે તેમાંથી કોઈના પગ સાથે વસ્ત્ર વડે તારું શરીર બાંધી દઈ દુદ્વમુષ્ટિથી તેને વળગી રહેજે; એટલે સવારે તે પક્ષી ઊડીને તને પંચશેલ
એટલે સનસમુદા થતું હોય છે તેમાંથી
Jain Educ!
Lional
For Private & Personal Use Only
www.anelibrary.one