________________
દાનમાં કયાણ જગાવ્યું છે ? A લે છે તે તેમને
૨૪ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી તેથી મૂર્તિ નકામી નથી. તે તેરાપંથીના શ્રાવકને પૂછો કે તમે સાધુ પાસે કેટલી વખત ગયા અને ચિલાતીપુત્ર કેટલી વખત ગયે ? હવે બેલે કે આટલા વખત સાધુ પાસે જઈને શું કર્યું ? શાલીભદ્ર ધનાજી કયવન્નાએ એક વખત દાન દીધું તેમાં બેડાપાર થયા. તારા, જે મૂર્ખ જ પાત્રા ભરે છે, છતાં તારું કેમ કલ્યાણ ન થયું ? લોકોની જિંદગી બાળવા માંડી છે, તેના બચાવ તરીકે આ બધું સમજાવીએ છીએ. હજુ અમારા એવા નશીબ જાગ્યા નથી, પણ એ દાન દેવાથી અને આ વીરવચન સાંભળવાથી અમારા આત્માને ફાયદો થવાને છે એવું જ્યારે તેઓ જવાબમાં બોલે છે તે તેમને કહે કે ભગવાને તારું શું બગાડ્યું છે? શય્યભવ આદ્રકુમાર સરખાનું એક દર્શનમાં કલ્યાણ થઈ ગયું ? જેમ તારે દાન અને શ્રવણ ધર્મ તેમ અમારે દાન, દર્શન અને શ્રવણાદિક સર્વેની જરૂર છે.
હું મૂંગે છું એમ બોલનાર કેવો? એવાઓને વ્યવહાર ઉચિત એવી મર્યાદા લેપીને કહેવું પડે કે જમાઈ ઘેર આવ્યા તે છોકરીને હાથ અને બાયડીને હાથ પકડે તેમાં તું શું કરે? અને માંસના લેચા છે. બન્ને બાયડીની જાત છે. પછી છોકરીને હાથ પકડ્યો તેમાં કઈ નહિ અને બાયડીને હાથ પકડ્યો તેમાં આંખ લાલચોળ કેમ થઈ ? શામાં ફરક છે? આકારમાં ફરક છે. જે આકારમાં ફરક માનતો નથી તેને તે બાયડી અને છોકરીને ફરક માનીને પણ શું કામ છે ? અહીં શા ઉપર ગુસ્સે થયા? આ સ્ત્રીને આકારવાળી મા, બાયડી અને છોકરી ત્રણે માંસના
ચામાં મનુષ્યપણામાં પાંચ ઈન્દ્રિયપણામાં ફરક નથી. ફરક માત્ર આકારમાં છે. સાક્ષાત્ તીર્થકર હોય તે શા ઉપર માનશે ? આ ભગવાન મહાવીર હોય તે તેમના આત્માને કે કેવળજ્ઞાનને શું દેખવાના. છે ? સાક્ષાત્ મહાવીરને તમે મહાવીર કઈ દષ્ટિએ કહેવાના ? શા ઉપર કહે? તેમના મેંના આકાર ઉપરથી જ કહી શકશે. જે તમે ગુરુ માનીને ઓળખો છે તે તમે શું અમારા આત્માને કે જ્ઞાનને ઓળખે છે ? માત્ર આકારને લીધે આ બધા વ્યવહાર છે. શંકિત ગુનેગારો ગુને છૂપાવવા એક જ વસ્તુ કરે છે. જંગલમાં મળતા.