________________
પ્રવચન ૯૮ મુ
[ ૩૫
ગ્રહણ કરી મધ્યસ્થતાના ડાળ કરે તે શાસનને શ્રાપસમાન છે. મધ્યસ્થપણાનું નામ ધારી સત્ય-જૂઠ સરખા ગણવા જાય તે શ્રાપસમાન છે. માટે હરિભદ્રસૂરિએ મિથ્યાત્વનું એક લક્ષણ રાખ્યું છે અને તે એ કે અતત્ત્વને તત્ત્વ માને તે મિથ્યાત્વ નહિં, તત્ત્વ-અતત્ત્વ બન્નેને તત્ત્વઅતત્ત્વ માને તે મિથ્યાત્વ નહિં, પણ મિથ્યાત્વ તેનુ જ નામ કે સાચા તત્ત્વને સાચા તત્ત્વ તરીકે ન માને તેનું નામ મિથ્યાત્વ અને એ જ સમ્યક્ત્વનું છે.ગુ. છારીયા આડકાર એ અજીરણુનુ ગુ. લાહી ખરાખ થયુ. હાય ચાંદા થવા લાગે તે લેાહીવિકારનુ છેશું તેવી રીતે આ સમ્યકૃત્વનું છેગું કર્યું? સાચા તત્ત્વને જ સાચા તત્ત્વ તરીકે માને તે સમ્યક્ત્વનું છેગુ બ મિથ્યાત્વનું છેગુ .
મિથ્યાત્વનું છેગુ' એ જ કે સુદેવાર્દિકને સુદેવાદિ તરીકે ન માને તે. સત્ય અને જૂ એ બન્નેના વિભાગ સમકિતી સહિત ધર્મી થવુ હાય અને આત્માને તારવા હાય તે નિશ્ચય કરવા જ પડશે. મિથ્યાત્વ એ ચીજ કઈ ? સાચામાં સાચાપણાની માન્યતા ન થાય તે જ મિથ્યાત્વ.. તેથી હરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે તત્ત્વની અશ્રદ્ધા તેનું નામ જ મિથ્યાત્વ. - મિથ્યાત્વકમના ઉદય . તે આત્માના વિકાર અને તત્ત્વની પ્રતીતિ થતી નથી એ એનુ છેવું. એ દ્વારાએ વિકાર જાણી શકીએ.
અવિરતિરૂપ આત્માના વિકાર,
તેવી રીતે આત્મામાં રહેલી અવિરતિ, એકસા-અઠ્ઠાવન પ્રકૃતિમાં અવિરત મેાહનીય નામનુ કાઈ કમ નથી. મિથ્યાત્વ માહનીય છે પણ વિરતિ–અવિરતિ મેાહનીય નામનુ` કોઈ ક્રમ જ નથી તે અવિરતિ કર્માંના ઉદયને લીધે થએલી છે એમ કેમ મનાય ? મહાનુભાવ ! એ ચાકડીએ બધાએલી હાવાથી એકજ નામ રાખ્યું છે. અવિરતિ એ ચેાકડીએ બધાએલી છે. અવિરતિ એટલે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીયની ચાકડીએ. જ્યાં સુધી ચાંદા મટે નહિ” ત્યાં સુધી આપણે ન દેખીએ તેા પણ સમજીએ કે લેાહીના વિકાર છે.