________________
૩૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વાછૂટ-ઓડકાર સુધરે નહિ ત્યાં સુધી જાણીએ કે અજીરણના વિકાર છે. તેવી રીતે ખારે અવિરતિને છેાડીએ નહિં ત્યાં સુધી પાંચે ઇન્દ્રિયાના વિષયા પૃથ્વીકાયાદિ પાંચ અને સકાય છઠ્ઠાની હિંસા અને મનમાંકડાનું મહાલવું. આ ખાર અત્રતાની અંધાધુ ધી ચાલુ જ હાય. હવે વિચારે કે અવ્રતના ચાંદા કેનામાં નથી ? આ ચાંદા કેવા છે ? લેાહીવિકાર એ પ્રકારના થાય છે. કેટલાકને ફેાહ્યા થાય અને ખણુજ ન હોય તેથી વૃદ્ધિ ન હોય. પણ બીજાને લાહીવિકાર વધે અને ખસના ચાંદા પડે કે જેથી ખણવાનુ મન થાય. ખણવામાં સાર્ ગણે, ખણતા રાકે એની ઉપર રાષે મળે. એવી જ રીતે તમારે અવિરતિના ચાંદા, ખસના ફાલ્લાએ થયા છે. ખસના ફેલ્લામાં ખણવાનું હાય છે, તેમાં સુખ માને છે. ખણવાનુ રાકે તે કાળ જેવા લાગે છે. તમારે ઇન્દ્રિયાના વિષયામાં જે લાલસા તે મીઠી લાગે છે. એ ઈન્દ્રિયેાના વિષયાના ઉપયોગ ખસ ખણવા જેવા છે. લહેર કરાવનાર છે, તેમાં મુડીયા માથાવાળા સાધુ રેકે તે કાળ જેવા લાગે છે. શાસનપ્રેમી છતાં એમ કહે છે કે મહારાજ દરરાજ દીક્ષાને ઉપદેશ આપે છે. આ શબ્દ કથા કાઠામાંથી નીકળ્યા ? પેલા ખસ ખણીશ નહિં એમ કહેનાર કાળ જેવા લાગે છે, એવી રીતે તમને દીક્ષા શબ્દમાં શુ' કહીએ છીએ ? તમારા વિષયેા વસ્તુતઃ ષટ્કાયને આરંભ તથા મન-માંડાની મજાને છેડા એ જ દીક્ષાના સીધા અર્થે છે. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન મેળવે કાણુ ?
ચાલા, દીક્ષા ન ત્યા પણ પહેલાં જણાવેલી ખાર વસ્તુ કરી હ્યા. જેમ ખસ થએલી હેાય તે ખસવાળા ખસને ખણવામાં માજ માને છે. ખણુતા રોકનારને કાળ જેવા દેખે છે. તેવી રીતે આ જીવ અવિરતિની ખસથી કેાહવાઈ ગયા છે અને અવિરતિના પાપારભેામાં રાજી રહે છે. ખાવું-પીવુ, હરવું-ફરવું, છકાયના આરભ, મનને માજમાં રાખવું, એમાં આનંદ માને છે. એને કાઈ ખાટા ગણાવે તા ચીડ ચડે છે. જેમ ખસવાળાને એક, બે અને ત્રણ વખત કહીએ પછી પેલા ચીડાય. તે કહે છે કે અરે! વારવાર કહ્યા કરે છે. તમે દીક્ષાવિતિ–ચારિત્ર આ બધુ એક-બે વાર સાંભળેા તા ઠીક. પછી