________________
૩૬૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
ખ. ધર્મરાગ એક અંદરની ચીજ થઈ. જેમ શમાદિ અંદરની ચીજ તેમ ધરમને રાગ અંદરની ચીજ, માટે પરીક્ષામાં એ ઉપયોગી રહેશે નહિં. અહીં ધર્મરાગથી બનતી ચેષ્ટા લેવી, પરિણતિ નહિં, પણ બનતી ચેષ્ટા લેવી. ધર્મરાગના વચને કયા નીકળે? કુતુહળ વચન કે ધર્મરાગવાળા જિન વચને કયા નીકળે છે, વિગેરેથી પરીક્ષા થશે. ધર્મના રાગની ક્રિયા તપાસ, તે તપાસ્યા છતાં કેટલાક બીજાના પ્રેરેલા હેય છે, કેટલાક ભગત થઈને બેસે છે. શુશ્રુષા એક અક્ષર જવા ન દે. ખરેખર! રાગી હું જ એમ બતાવે. ગુરુ અને દેવ એ બેના વૈયાવચ્ચમાં તેને દરેક કાર્યમાં શક્તિ પ્રમાણે જરૂર પ્રતિજ્ઞા અને પ્રવૃત્તિ હેય. આ ત્રણ લિંગ બીજાના આત્મામાં રહેલા સમ્યગદર્શન પારખવા માટે છે. શુશ્રુષા વિગેરે ફરસવાવાળાને સમ્યગદર્શન છે, એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે. શાસ્ત્રને ધર્મ પ્રત્યે રાગ કરવામાં તે એ સમ્યગદર્શન, ચારિત્ર ઉપર આધાર છે. ધમની શુશ્રુષા તે સાધુ ધમ.
શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ શ્રાવકના અર્થ માં શ્રાવક કેને કહેવો? જે સામાન્યથી સમકિતી જાણતા હશે કે-ળોતિ તિ શ્રાવ હરિભદ્રસૂરિ પણ પચાશકમાં કહે છે કે, પરલકને હિતકારી વચન સાંભળે તે શ્રાવક. નહીંતર પંચંદ્રિય દુનીયામાં છે તે બધા શ્રાવક થાય, જેટલા સાંભળે તેટલા લઈએ. આ શદગ રૂઢ છે. ત્રણ પ્રકારના શબ્દ છે. એક રૂઢ, બીજે એગ રૂઢ અને ત્રીજે યૌગિક રૂઢમાં કોઈ વ્યત્પત્તિ નહિં. દષ્ટાંત તરીકે ગાડી તેને અર્થ ખાદીને દાટ તે, ઉલટી ચાલતી અને બહાર છે અર્થ ચાલતી. આ અનર્થ વ્યુત્પત્તિ છે તેથી તેને રૂઢ કહીને ચાલીએ છીએ. કેટલાક વ્યુત્પત્તિ ઉપર છે, જેમ રાંધનારો. રાંધે તે રાંધનારો, અજવાળું કરે તે દી. યૌગિક-કેટલાક એવા શબ્દો છે કે-વ્યુત્પત્તિ હેય, પણ અર્થ તેમ કરવાને ન હેય. ગૌશબ્દ રતિ રૂતિ : બેઠેલીને ગાય ન કહેવી? ભેંસ ને બકરી પણ ચાલે છે, તેને ગાય કહેવી? કચરામાં જમે તે પંકજ. શું કમળ જ કચરામાં જમે છે? દેડકા, માછલી નથી જન્મતા? ચિગ રૂઢ જ્યાં વ્યુત્પત્તિ હોય ત્યાં ત્યાં તે શબ્દ લાગુ કરવાને હોય નહિ. તેવી રીતે છૂળોfસ ફરિ શ્રાવ એમ કહીએ ત્યાં પંચેન્દ્રિય માત્ર