________________
૬૦ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
જગાએ જવું હોય તે જગેના ભોમીયાને સાથે રાખવા. મેક્ષના રસ્તાના લેમિયા કેણી માટે બીજે સમકિતી છે કે નહિં? તે તપાસવાની. સમકિતવાળાને પહેલી જરૂર છે. આ વાત સમજીશું એટલે મિક્ષના સથવારા તરીકે સમ્યગદષ્ટિ ઓળખાવાની જરૂર છે. જે મનુષ્યને જે ફળ. જોઈતું હોય તેણે તે ફળ વાવવું જોઈએ. કેરી જોઈએ તેણે કેરી વાવવી જોઈએ, જાંબુ જોઈએ તેણે જાંબુ વાવવા જોઈએ, બેરાં જોઈએ તે બેરાં વાવવા જોઈએ. સમ્યગદર્શન જોઈએ તેણે સમ્યદષ્ટિનું બહુમાન કરવું જોઈએ. જે સમ્યગદષ્ટિનું બહુમાન ન થાય તે સમ્યગદર્શન વધવાનું સ્થાન નથી. મિથ્યાદષ્ટિથી બચવા માટે, તેમની ભક્તિ સત્કાર કરવા માટે બીજે સમકિતદષ્ટિ છે કે નહિ તે ત્રણ લિંગથી તપાસવું. પારકી. પરિણતિ પારખવા માટે આપણી તાકાત નથી. બીજાના ચિત્તની વૃત્તિ જાણવી એ મુશ્કેલ છે.
ભાવ પરિણુતિ જાણવી દુર્લભ છે. તેથી ઉપાધ્યાયજી કહે છે કે-દીક્ષાને અંગે સર્વવિરતિ માટે પણ ખરેખર ગુણઠાણું ફરહ્યું હોય તે જ સર્વવિરતિ આપવી. આ નિયમ રાખે તે તીર્થ ચાલે નહિ. “માર મારતુ કુર્તા” પરિણામને ભેદ જાણી શકાય જ નહિં. તે સર્વવિરતિ ગુણઠાણને ભેદ કેવી રીતે જાણી શકાય? તે કેવળી સિવાય બીજાએ દીક્ષા આપવાની રહે જ નહિં. ભાવપરિણતિના ચિહ્ન જ નહીં. તે માટે ભાવ ભેદ પાળવા જવાની. વાતો તીર્થ નાશકોને મઢે શોભે. તીર્થ રક્ષકોને એ વાત શેભે નહિ. જે સંસાર ખરાબ કહે, હું વ્રત પાળવા માગું છું અને પાળીશ, તેટલા માત્રથી ગ્ય છે. દિક્ષાને અંગે લાંબી વાત કરનારે આ ઉપર ધ્યાન આપવું. સંસારથી વૈરાગ્ય અને વ્રત પાળવા માટે દઢ થયે તે તે ચોગ્ય છે, ભાવ ભેદ તે જાણી શકીએ અને તેમ કરીએ તે તીર્થને ઉચ્છેદ થશે. એ પ્રમાણે બીજામાં સમ્યગ્ગદર્શન છે કે નહિં તેમાં ચોથું ગુણઠાણું તપાસવા જઈએ તેને સાધર્મિક માનું, બીજાને નહિં માનું. પહેલા પિતે ગુણઠાણું પિતાનું ન જાણે તે બીજાનું શી રીતે જાણે ? માટે સમાદિક પરિણામ રૂપ હોવાથી પણ બીજાએ તેને સમકિતદષ્ટિ શા ઉપર ગણ? આટલા ત્રણ ચિહ્ન મળે તે તેની ભક્તિ સન્માન