Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 388
________________ ઉપદેશપદ સવિવરણ પ્રાકૃત મહાગ્રન્થનો ગૃજરાનુવાદ - - ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. * 1444 ગ્રન્થના કર્તા શ્રીહરિભદ્રસૂરિ-વિચિત મૂળગ્રન્થ અને દીક્ષા દિવસથી જિંદગી સુધી છએ વિગઈએના ત્યાગ ક૨ના૨, ન્યાયશાસ્ત્ર અને આગમશાસ્ત્રના પ્રખર વિદ્વાન, અનેક ગ્રન્થાના પ્રણેતા આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ—વિરચિત પ્રાકૃત કથાઓવાળા વિવરણ સહિત સાડી ચૌદ હજાર લોકપ્રમાણ ઉપદેશ-પદ મહાગ્રન્થના ગૂજરાનુવાદ આગમાદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ, શ્રી હેમસાગરસૂરિએ કરેલ છે. જેમાં ઔપત્તિકી આદિ ચાર બુદ્ધિ એ ઉપર, અનેક કુતૂહળ-આશ્ચય–વૈરાગ્ય ઉત્પન્ન કરનારાં દેષ્ટાન્તા, વળી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને લગતા અનેક આચાર વિષયક, ગુરુકુલ-વાસને લાભ, એકલા સાધુને ચારિત્ર, જ્ઞાન કે સમ્પકૃત્વ નથી–તે યુક્તિથી અને આગામથી સિદ્ધ કરેલ છે. કાલ, સ્વભાવ, દેવ, પુરુષાર્થ, નિયતિ પાંચ કારણોને વિવાદ અને સમન્વય બતાવેલ છે. સર્વ ધર્માનુષ્ઠાનામાં પ્રભુની આજ્ઞાનું પ્રાધાન્ય, આજ્ઞા ઉલ્લંઘનારના અન’તે સ" સાર, દેવદ્રવ્યાદિના ૨ક્ષણભૂક્ષણના લાભ-નુકશાન, પાપ અકરણ -નિયમ, અભિગ્રહો, યતના, ઉત્સગર, અપવાદ, મનુષ્યભવની દુલભતા ઈત્યાદિ અનેક વિષય ઉપર અનેક દૃષ્ટાન્તા આપેલાં છે. વ્યાખ્યાન કરનાર મુનિવરોને તે આ શુન્ય અત્યંત ઉપયોગી છે, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા દરેક મુમુક્ષુ આત્માઓને પોતાનું જીવન આરાધના–માગમાં જોડવા માટે અવશ્ય વાચન ક૨વા ચાગ્ય છે. ઉત્તમ પ્રકારનું સુંદર છાપકામ, સુંદર સારા સફેદ કાગળ, આકર્ષક જે કૈટ, સારું બાઇન્ડિગ, આગળ છપાવેલા કુવલયમાલા, સમરાદિત્ય, ચગશાસ્ત્ર, ચા પન્નમહાપુરુષ, પઉમચરિયુ-જૈન મહારામાયણના અનુવાદની જેમ લગભગ 650 પાનાને દળદાર ગ્રન્થ ટૂંક સમયમાં બહાર પડશે. બી. પી. પ્રેસ-પાલીતાણુ.

Loading...

Page Navigation
1 ... 386 387 388