Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 378
________________ પ્રવચન ૧૨૯ મું | ૩૬૩ આવી જાય. જેમ કચરામાં જે ત્રણ દિવસ ઉત્પન્ન થાય તેને બધાને પંકજ કાઈ કહેતું નથી. તેવી રીતે ખધા સાંભળનારને શ્રાવક કહેવાય નહિં, પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થએલા હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે આચાર તેને સાંભળે તે શ્રાવક. શ્રાવક તેને જ ગણ્યા જે ઉત્કૃષ્ટ આચારને હંમેશા સાંભળે, સમ્યકત્વ પામીને શ્રાવકપણાને અંગે શુશ્રુષાના ખુલાસા થશે તે કેવું સાંભળવાની ચાહનાવાળા હાય. તેવી રીતે ધમ રાગ કેવળ સવ વિરતિ એ જ ધમ, શ્રાવક ધર્માધમ તમારી અવિરતિ તેને શાસ્ત્રકાર ધર્મ કહેતા નથી. ધરાગના આધાર ચારિત્ર ઉપર જ. ગુરુપણાની વૈયાવચ્ચ ચારિત્રમાં જાય તેમાં નવાઈ શી ? માટે ચારિત્ર ઉપર સમ્યગ્ દર્શનની જડ. સમ્યગ્રંદન અને જ્ઞાન ચારિત્રના પૂછડે રહેલા છે. હવે જ્ઞાનમાં આવેા. ચારિત્ર તરફ ઢળેલા ન હાય, ચારિત્રને માક્ષનું કારણ ન ગણતા હાય, તેને જ્ઞાન ગણતા નથી. તીર્થંકરના ત્યાગ ઉંચામાં ઉંચા કબૂલ. જે વર્તમાનના ત્યાગ ન માને તેને ભૂતકાળના ત્યાગ માનવાનેા હક નથી. રાજાના હુકમના ચીંથરડા કરે ને રાજા સાહેબ કહે તે કેવા ? જે ભગવાનના હુકમે ન ચાલે પછી ભગવાન, ભગવાન કરે તેમાં શું વળ્યું? ભગવાન મૌન છે તેથી ભગવાનનું ભજન બેલે તે દેરામાંથી નીકળી જાય. વીશસ્થાનક આરાધ્યું તે વખત ક્ષાયિક સમકિત ન હતું, તે વખત સાધુ ન ગણીએ તે વીશસ્થાનક નકામાં ને ? અકુશ કુશીલ હૈાય ત્યારે તે વીશસ્થાનકની આરાધના નકામી કેમ ? ખુદ ભગવાનની વખત અર્ધમત્તા કાચા પાણીમાં નાવડી તરાવે તે શી રીતે ખન્યું હશે? અર્ધમત્તાની હકીકત કેવળજ્ઞાનથી બહાર આવી. ખીજા ખાળમુનિનું શું થતું હશે, તેા અત્યારે તળાવમાં નાતા કેટલા દેખ્યા ? નાટક જોતાં કેટલા દેખ્યા ? ચિન્હ કહ્યા ત્યારે સપૂર્ણ જોઇશે, એમાંથી એક ચિન્હ લઇએ તે કામ ન ચાલે. લશ્કરમાં કાર્યં વહેંચાઇ જાય, પશુ ધ્યેય કદી ન વહેંચાય. ધ્યેય તે અહિ વહેંચાય જ નહિ'. ચૈય તા સરખુ જ જોઈએ. જે ચારિત્ર દીક્ષા તરફ ધ્યેય રાખનારા હોય, અશક્તિથી લઈ ન શકે તે કયારે લઊં તેવાને જ્ઞાન થાય તે જ્ઞાન કહે. વાય. એ સિવાય ચૌઢ વિદ્યાના પારગામી હોય તેને શાસ્ત્રકાર જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388