________________
૩૫૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી:
શી રીતે માલમ પડે ? જીવને, નિત્યપાને વિગેરે છ સ્થાનને પેાતાના આત્માથી પોતે તપાસે, પણ બીજાના આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ" તે પરીક્ષા શી રીતે કરવી ? એ સમ્યગ્દર્શનવાળા છે કે મિથ્યાત્વી તેની તમારે પંચાત શી? તમારે તમારા આત્માનું કરવું છે કે-પારકું કરવું. છે? આ વાત સહેજે કાઈ ને આવે. શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનના લિંગા કહ્યા છે, તે આત્મામાં સમ્યગ્દર્શન હોય તે પરીક્ષા માટે આ ચિહ્નો જણાવ્યા છે, તે વ્યાજબી પણ લાગે છે. જ્યાં સુધી જિનેશ્વરના વચન પર શ્રદ્ધા ન હોય ત્યાં સુધી મેક્ષ માનવાની આસ્તિકતા આવશે નહિં. એ ન આવે ત્યાં સુધી ભાવદયાની છાપ પડવાની નહિ, મરણ, રાગ, શાકાદિમાં કેવી રીતે પીડાએલા છે એ ભાવદયા કોઇ પણ પ્રકારે જિન વચનની શ્રદ્ધા વગર થઇ શકવાની નહિ. એ થયા વગર સ’સારથી ક’ટાળે. આવે તે કટાળાના હિસાખમાં જ નથી. કયા મતવાળા નરકના દુઃખ, તિય"ચના દુઃખ સાંભળી કંટાળતા નથી ? જાનવર મનુષ્યના દુઃખ દેખી સંસારથી કાણુ ભય પામતું નથી. તેા બધા નિવેદવાળા થઈ ગયા? દુનીયા માયાજાળ ફ્રાંસા અધા કહે છે. નિવેદ એટલે સંસારથી કટાળા તે દરેકને છે. ચાહે જૈન, વૈષ્ણવ, ક્રિ િશ્ચયન હાય, પણ સંસારને બધા અસાર ગણનારા છે. તેમાં દુ:ખના સ્થાનાથી એકેએક કટાળનારા છે. અહીં તેજિનવચનને અનુસારે થતું આસ્તિકય, તેના આધારે થતી ભાવદયા, તેનાથી થતા નિવેદ ગણ્યા છે. સમ્યગ્દૃષ્ટિને તે દેવલાકથી, મનુષ્યપણાથી રાજા-મહારાજા ચક્રવર્તીપણું વિગેરેથી નિવેદ થાય. પહેલી ભાવયાની છાયાને લીધે જન્મ, જરા, મરણ, શાક, રાગ, ઈષ્ટ વિચાગ, અનિષ્ટ સાગ વિગેરેથી જે દુઃખ થાય તેને દેવલાક પણ શાંતિનું સ્થાન નથી. માક્ષ ધ્યેય નક્કી થયા પછી સચેગને આધારે ધર્મ પ્રવૃત્તિ ન કરે, પણ અંતઃકરણ તે તરફ દારાએલુ રહે. આવી રીતે સમ્યગ્દન પાતામાં છે કે નહિ. તેથી શાદિ લક્ષણા કહ્યા તે પેાતાની આત્માની પરીક્ષા માટે વ્યાજખી છે. સમ્યગ્દર્શનની પરીક્ષા કરવી હોય તેા પેલા લીંગ કેમ કહ્યા? સુસુપ્ત ધમરોગો-સમ્મતિટ્વિસ બ્રિફ’ તે માત્ર બીજા આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ તેની પરીક્ષા માટે.
------------------...