________________
પ્રવચન ૧૨૯મું
[ 34€
અવેરાતવાળાએ કેવા સ્થાનમાં વાસ કરવા?
તેમાં શંકા થઈ કે-પારકામાં સમ્યગ્દર્શન છે કે નહિં, તેની તમારે શી ભાંજગડ? ચાહે તે ક્ષાયિક સમકિતી હોય કે મિથ્યાષ્ટિ હાય, પણ જેની પાસે માલ છે, ઝવેરાત છે તે માલવાળાએ શાહુકાર રહેવું હાય ! શાહુકારની ખડકી ખેાળવી પડે. સેાનેરી ટાળીવાળામાં જઇ વસે તે દશા શી? પેાતાની પરીક્ષાથી પેાતાને સમ્યગ્દષ્ટિપણુ લાગ્યું હાય તે તેને વસવું કેાના સહવાસમાં ? કૈાની સાથે વાત કરવી. નાગેા હોય ત્યાં સુધી કાંઇ અડચણ નથી. ચારને ક’ઇ વિચારવાનું હતું જ નથી, પણુ ગુ ંજામાં માલ લઇને નીકળ્યેા હાય તેને શાહુકારીની ખડકી ખાળીને એક પણ લુચ્ચા જ્યાં રહેતા ન હોય તેવી ખડકીમાં માલવાળા રહે. જો એવી ખડકી ન ખાળે અથવા ગામની બહાર ધરમશાળાના એટલે સુતા હાય તેવાનું જોખમ ખાવાઇ જાય ને સરકારમાં ફરીયાદ કરે તા સરકાર ગધેડા ગણે કે બીજું કંઇ? જો તારી પાસે માલ હતા તા અહીં સુતેા શી રીતે? જો તે ઠપકાને પાત્ર થાય તા ચાર જાણીને એવા માલવાળા તેના ઘરમાં રહે તેા ઠપકા પાત્ર છે. એવી રીતે અહીં જેને સમ્યગ્દર્શન રૂપી ધન મળ્યું તેવાએ સમ્યગ્દર્શનવાળાની ટોળીમાં ફરજીયાત રહેવું જોઇએ. જેમાં એક પણ મિથ્યાત્વી ન હાય. અફીણ ખાય તેના ઉપાય છે, ઝેરી દવા પીઈ જાય તેના ઉપાચા છે, પણ કાને કરીને ઝેર પીવાશે તેના ઉપાય જ નથી. એમાં તા કેવળ રખડપટ્ટી, માટે જે ટોળીમાં એક પણ મિથ્યાર્દષ્ટિ હોય તેમાં સમ્યગ્દૃષ્ટિએ માલનું રક્ષણ ઈચ્છવું હોય તે તેમાં રહેવું નહીં જોઈ એ. શ્રાવકના વસવાટ માટે ધનપાળ કવિએ કહ્યું છે કે- જ્યાં શ્રાવકા શાસ્ત્રના અર્થા જાણતા હોય તેવાની જગા પર રહેવું. સમ્યગ્દર્શન રૂપી ખજાના લૂટાય નહિં. એક અવળા મળે તે તમારા સમ્યગ્દર્શનને ભુક્કો કરે– દીવાને જાળવનાર સેા જળુ, એલવનાર એક જણુ, તા ફાવે કાણુ ? આલવનારા ફાવે. તેમાં એક કુકનું કામ. એવી રીતે તમારા લેાકાએ સમ્યગ્દર્શન એલવવું તેમાં એક વીષ રેડયું. સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવામાં ૧૦૦ પદાર્થની શ્રદ્ધા કરાવવી પડે. એલવવા માટે એક કુંકની જરૂર. આટલા માટે મિથ્યાત્વીની છાયામાં સમકિતીએ રહેવું ન જોઈએ. જે