________________
પ્રવચન ૧૨૯ મું
[ ૩૫
કઈ ? ધર્મ કાઇની પારકી ચીજ નથી, તે કેવળ આત્માની જ ચીજ છે. કેમકે સમ્યગ્દર્શનાદિ એ ત્રણનું નામ ધ. એ ત્રણે ચીન્ને આત્માની જ છે, તે શય્ય‘ભવસૂરિએ ધમ્મો મંગજી એ કહેતાં અહિંસા સજમ તપ એને જ ધર્મ કેમ જણાવ્યા ? તેના સમાધાનમાં વિવેચન કરી ગયા છીએ કે ત્રણમાં મુખ્ય ધર્મ ચીજ સમ્યગ્ ચારિત્ર. સમ્યગ્દર્શનનીસ્થિતિ સમ્યગ્ ચારિત્રને સમ્યગ્ ચારિત્ર માને તે. માનનારા આદરનારા તરફ માનની દૃષ્ટિ હેાય તા જ તેને સમ્યગ્ દૃષ્ટિ કહીએ છીએ. પ્હેંચાશકમાં સમ્યકત્વના સ્વરૂપમાં ગુરૂ અને દેવની વૈયાવચ્ચમાં શક્તિ પ્રમાણે નિયમ હાવા જ જોઇએ. સમ્યકત્વનું લક્ષણુ ખતાવતા કહ્યું કે આવા ચિન્હો હોય તેને શમ સ વેગાદિ લક્ષણા કહ્યા છે તે વળી ‘ સુમુસા ધમ્મા' એ સમ્યકત્વનું લક્ષણ કયાંનું ? શાસ્ત્ર શ્રવણુની ઇચ્છા ધર્મના રાગ, ગુરૂ અને દેવનું વૈયાવચ્ચ શક્તિ પ્રમાણે કરવું જોઇએ. આ લક્ષણ કયાંથી કાઢયા ? શમાદિ પાંચ આત્માના પરિણામ એને અમે સમ્યગ્દનનું લક્ષણ માનીએ, પણ પેલા લક્ષણ શી રીતે માનવા સ્થાન સ્થાન પર શમાદિ લક્ષણ કહ્યા છે. શુશ્રુષા, ધર્મ શ્રવણ, વૈયાવચ્ચ એ લક્ષણ સ્થાન સ્થાન પર કહ્યા નથી. આ લક્ષણ સમ્યગ્દૃષ્ટિ શુશ્રૂષા ધર્મ શ્રવણુની ઇચ્છા, ગુરૂદેવની સેવા આ લક્ષણ સમ્યગ્દષ્ટિના સમ્યગ્દર્શન અને દૃષ્ટિના એ પ્રકારના ચિન્હા ક્થા તેમાં સમ્યગ્દષ્ટિના લક્ષણા છે તા સમ્યગ્દર્શનને અંગે એમાં ક્રમ કચેા ? જો ખન્નેમાં ફરક નથી, અને જાતના લક્ષણુ સમ્યગ્દર્શન માટે પણ ફરક ધ્યાનમાં લ્યે. સમ્યકત્વના ત્રણ લિંગા અને પાંચ લક્ષણાથી બીજાનું અને
પેાતાનું સમ્યકત્વ જાણી શકાય
શમ સંવેગ નિવેદ અનુકંપા અને આસ્તિકય આ લક્ષણા પેાતાના આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ? તેની પરીક્ષા માટેના છે, પણ બીજાના આત્મા સમ્યગ્દર્શનવાળા ગણવા કે નહિ ? તેની સમ્યગ્દૃષ્ટિ તરીકે ભક્તિ કરવી કે નહિ ? તેનું ચિન્હ કર્યું ? તેનું શમ માક્ષની અભિલાષા, સ'સારથી ક'ટાળેા, આખા જગત ઉપર ભાવદયા, આસ્તિ કતાના છએ સ્થાન જીવ છે, નિત્ય છે, ક્રમ કરે છે-ભેાગવે છે. માક્ષ છે તેના ઉપાય છે. આ છ વાતની માન્યતા છે કે નહિ ? તે આપણને