________________
પ્રવચન ૯૯ મુ.
[ ૫૩
જરાક પણ ન ખસેા. શુદ્ધ દેવાદિક એ માત્ર તમારા આલંબન છે. એ મુસાફર નથી, એ ગાડી છે, ગાડીમાં મુસાફરી કરા પણુ પૈડુ અળદ કે ઘેાડા મુસાફ઼ નથી. મુસાફરી અંદર બેઠેલા છે. માક્ષે જવા માટે દેવ, ગુરુ, ધર્મ એ ગાડી ઘેાડા ને ચક્કર છે, એ વગર મુસાફી ન થાય, પણ ગાડીમાં બેઠેલ મુસાફરી ખાડમાં પડે તે ગાડી ઘેાડા અને ચક્કરને શું નુકશાન થાય એવી રીતે ધમ . આત્મામાં ઉત્પન્ન થનારી ટકનારી, વધવાવાળી ચીજ માને આટલુ` છતાં સદુપયાગ, દુરુપયાગ, અનુપયાગ, એના ફળેા કેવી રીતે પ્રાપ્ત થાય તે સ ંબંધી જ્ઞાન આપણી પાસે નથી.
વિજળીના ઝબકારા જેટલી આત્માની પરિણતિ અલ્પ છે.
આપણા આત્માને દેવાદિકની આધીનતામાં સાંપવાના છે. જેમ ક્ષય રાગ થયા હાય. થડ સ્ટેપના જપ્શન કે જે છેલ્લા પગથીએ અસાધ્યદશામાં ગયા હોય, તે વૈદ્યને આધીન કેવા થાય છે ? તેવી રીતે આ આત્મા કરાગથી અસાધ્ય ગણે તે વખતે વીરવૈદ્યના વચનને આધીન કેવા થાય છે. છેકરા પાસ્ટ માસ્તરને ઠગી આવ્યેા. પૈસા ખરચી ટીકીટ લઈ ચોંટાડવાને બદલે ચોંટાડ્યા વગર નાખીને આવ્યા. ટીકીટ ખીસ્સામાં નાખી દીધી. આ છેક પાતાના મનમાં ફાયદા સમજે છે, પણ ખમણું નુકશાન કર્યું. એવી રીતે આ જનેશ્વરના મહેલમાં દાખલ થઇ કુટુંબાદિકમાં કાંઈક ઉન્નત દેખી માજ માને છે ને ફાવ્યા માને છે. ધન, શરીરબળ મળે તેા ફાવ્યા માને છે. વગર ટીકીટે કવર નાખી આવી પેાતાને ફાવ્યેા માને છે, તેમ આ જીવ માહનીયના ચાળામાં ચક્રાવે ચઢ્યો છે ને માજ માણે છે. આવી દશા આ જીવની થએલી છે. તેથી પેાતે વિચાર કરે છે કે આખા દિવસમાં ચાવીસ કલાકમાં આત્માની પરિણતિને અંગે ટાઈમ કેટલા? તમારા કાળજાથી તમે સેવા-પૂજા, સામાયક કરતાં ડરો છે! કેટલા ? અંતઃકરણથી ધર્મની પરિતિ વીજળીના ઝબકારા જેવી અને માહમાં મહાલેા છે. કેવી રીતે ? માથાપુર. વૈદ્યની આધીનતા કબૂલ કરે, કુપથ્યના કાથળા ભેળા કરે અને પથ્યના છાંટા પણ ન લે. તેવી રીતે કાળા મહેલના ચાર શ્રાવકે પોતે સમજે છે કે-વીરના વચનમાં આધીન થએલા છું.