________________
પ્રવચન ૧૦૫ મું
૧૨૧
જઈને દીક્ષા લીધી. આઠ વરસને છોકરો ને માએ રજા આપી નથી. તેને શિષ્ય ચોરી કેમ ન કહી? તમારા નિયમ પ્રમાણે સાળની અંદર શિષ્યરી લાગે તે મનકમાં શિષ્ય ચેરી કેમ ન લાગી ? એ જગ પર એ જ વાત કહી શકીશું કે પિતા હોવાને લીધે ના લાગી, પણ અહીં તે વાત શી છે? પહેલી ચેરી આર્યશય્યભવની કેમ ન ગણી? તમારે તે માતા-પિતા, બાયડી બધાની રજા જોઈએ તે મનકની ચોરી કેમ ન ગણી? સ્થૂલભદ્રને શ્રીયક ભાઈ તે હતું ને? કેશ્યા વેશ્યા વ્યવહારથી એની જ થઈને રહેલી છે. સ્થૂળભદ્રજીની દીક્ષા, આર્યશય્યભવની, મનકની બધી તમારા હિસાબે બધી શિષ્ય ચોરી છે, તે આર્ય રક્ષિતને પહેલી ચોરી કહેવાને વખત કયાં છે ? મહાવીરનું શાસન પ્રવર્તાવ્યું ત્યારથી જે સાધુ થયા તેને શિષ્ય ચેરી ગણી નથી. સેળ વરસની અંદર રજા વગર દીક્ષા થાય તે શિષ્યરી છે. આર્ય રક્ષિત વાસ્વામી પાસે ભણવા ગયા. કુટુંબીઓએ કહેવરાવ્યું કે અમારા ઉપર દયા ન હોય પણ ભાવદયા પ્રવર્તાવવા તે આવ. પેલા ભણવામાં લીન છે, તેથી ન ગયા. છેવટે નાના ભાઈ આર્ય ફળ્યુમિત્રને તેડવા મોકલ્યા. તેણે આર્ય રક્ષિતને કહ્યું કે-સગા સંબંધીને ભૂલે પણ અમારા ઉદ્ધારને પણ ભૂલ્ય. વાસ્વામીએ ના કહી. શિષ્યને ધર્મ કયાં અટકે છે. આવા કુટુંબીઓ ભાવદયા માટે બોલાવે છે, છતાં ગુરુની આજ્ઞા પહેલી ગણી. તું ત્યાં આવે તે બધા કુટુંબીઓ દિક્ષિત થાય. ત્યારે આરક્ષિત કહે છે કે-એ હું માનું કયારે કે અત્યારે જ તું અહીં દીક્ષા લે તે, તરત જ અહીં તેમણે દીક્ષા લીધી. અહીં કોની સંમતિ અહીં ચેરી ના કહી. આખા કુટુંબની દીક્ષાની વાત કરી તે એને લઈ બતાવવી પડી.
ખીર, સામાન્ય ભોજન, ઘી આપનારે શું મેળવ્યું?
તેવી રીતે આવતા ભવને સુંદર મોહક પદાર્થો નથી જોઈતા, એ અમે માનીએ કયારે? તમારે અત્યારે આર્યફલગુની માફક છેડી બતાવવા જોઈએ. જેમને વિષયે સુંદર નથી, આત્માના ગુણોને નાશ કરનાર-એમ માનતા હોય, આવતા ભવે જોઈએ તે છે ને? આવતા ભવે તેવા પદાર્થો મેળવવાની ઈચ્છા હોય તે તેની બેંક કઈ ખોળી? તાર