________________
પ્રવચન ૧૧૧ મું
[ ૧૮૭
મારા કહે છે. અને લડ્યા. કઈ ખાઈએ છેાકા જણ્યા તેના પત્તો શે!? હવે આજકાલ વાદી પ્રતિવાદીનું નસીખ કે તેને ન્યાય સાક્ષી ઉપર આધાર રાખે છે. એક બાજુના વકીલ નહીં છાજતી દલીલા રજી કરે. સામા દલીલ તાડી ન શકે. તે જજ એ રસ્તે ઉતરે, આજકાલ વચનની બહાદૂરી પર ન્યાય લટકેલા છે. ન્યાયાધીશના મગજના ઝળકેલેા ન્યાય નથી. પ્રાચીન કાળમાં એક ન્યાયમાં અન્યાય થાય તે પેાતાના જીવ ગયા સમજતા, આથી આખું રાજમ`ડળ ચિંતામાં પડયું. આમાં સત્ય કઈ રીતે તારવવું. સભા હાલ તુરત ઉડી ગઇ. સભામાંથી ઉઠવું સહેલુ હતુ, પણ ચિત્તમાં ચાકખા ન્યાય બેસાડવા ઘણા મુશ્કેલ છે. રાજા જનાનામાં ગયા ત્યાં પણ જપ ન વળ્યા. ખરો ન્યાય કરતાં જ લાક તામે રહે ને જો ન્યાય વખતે માઢુ પાછું ફેરવે તે તેના અ શે? રાણીએ શેાકનું કારણ પૂછ્યું, રાજાએ બધા ખૂલાસા કર્યા. રાજા ન્યાય લેવામાં કેવી ખતવાળા હશે તે વિચારો. રાણીને પૂછવાના વખત આવે છે, તેને રાજા ઉત્તર દે છે. આવી રીતે ન્યાય ચુકવવાને આવ્યા છે, તેમાં કેાઈની બુદ્ધિ સૂઝતી નથી. રાણીના ઉદરમાં સુમતિનાથજી–ગમાં આવ્યા છે. મહાર ઉદ્યાનમાં પોતે અશાકવૃક્ષની નીચે એડી છે. મારા પેટમાં ગર્ભ છે. ઘેાડા વખતમાં જન્મ આપીશ ને છોકરા માટા થશે એટલે ન્યાય કરશે ત્યાં સુધી બન્ને એકમતે વહીવટ કરા. આવી રીતે રાણીએ કહ્યું. આ તા કુકડા નચાવવા ચાટલું ધર્યું, જેના છેકરા ઠરે તે ઘરની માલીક, સાચી માને એટલું નુકશાન, ખાટી માને એટલેા ફાયદા. એટલી તેા મુદ્દત મળી. ખાટી મા મેટેથી મેલી કે ખરાખર. તરત જ રાણીએ ગના પ્રભાવે કહી દીધું કે સાચી મા તેા પેલી એડી એ. તેવી રીતે અહીં ખીનશરતી સ`પના નામ પાકારનારા એક જ દેખે કે શાસનને જેટલા ઘા પડ્યો તેટલા ખરા. આપણી કઈ શ્રદ્ધા, સત્ય કે શાસન જવાનુ છે. આપણે તે પાદળા પડશે તે ધૂળ પણ લેશે, સ*પ શબ્દના નામે સેકડો ખેલેા રમાય છે તેનું કારણ સંપ શબ્દની જગતમાં કિંમત થઈ રહી છે, પટ્ટાની કિંમત કરનારા વીરલ છે. અક્કલના આંધળા પાસે સરૂપ શબ્દની કિંમત ન હોય, પણ અક્કલબાજો પાસે સપ પદાર્થીની કિંમત હોય છે. કુસપ તમે કરવા માગેા છે કે