________________
૨૬૨ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવે છે કે-ધમની તરફ જીવનને દરવાવાળાને કામ ને લાલસામાં ઘેલા થએલા લોકો તમને ધર્મ ઘેલા કહે તે વખતે કહેવું પડે કે અમે ઘેલા નથી, અમે ધર્મમાં લીન રહીએ છીએ, તેથી ઘેલા લાગીએ છીએ. તમે ઘેલા શબ્દ ગાંડપણને કહેનારો તેથી તમે સંકેચાવ છે. હરિભદ્રસૂરિને પક્ષપાતને નિષેધ કરે પડ્યો, તે આપ કયાંથી આવ્યો. આપ વગર નિષેધની જરૂર નથી. હરિભદ્રસૂરિના ગ્રંથો યુક્તિ એવી રીતે જૈન તરફ દેરાતી હોવી જોઈએ જેથી તેમને વરનાં પક્ષપાતી ગયા છે. પક્ષ પાતો ન કે વીર વીર મહારાજમાં પક્ષપાતવાળું લાગશે પણ દષ્ટિરાગથી. આ કંઈ કરતો નથી. વીર મહારાજમાં લગીર પણ મારો દષ્ટિરાગ નથી. વીર મહારાજ સાબીત થાય કે સર્વજ્ઞ ન હતા, આરંભી હતા, પરીગ્રહી હતા, તે અત્યારે સરાવવા તૈયાર છું, પણ હું દષ્ટિરાગથી આ વર્તન કરતો નથી. એક કેડી પણ પારકી અન્યાયની લેતું નથી. અન્યાયને આરોપ કોઈ કરે, તમારા પર કર્યો હોય ત્યારે તમારી ઉપર આરોપ કરે અને આરોપ કરે એટલે વારે પડે. હરિભદ્રસૂરિનું વર્તન અણસમજુ દષ્ટિરાગનું જ ગણે તેથી એમની પર દષ્ટિરાગને આરોપ કરે. આ ઉપરથી હરિભદ્રસૂરિની સ્તુતિ, યુક્તિ, વર્તન આ બધું લોકોને બાળનારૂં થએલું હતું, નહીંતર લોકો તરફથી આ આશંકામાં લઈ જવાનો વખત આવત નહિં. હું જે ભગવાનની સ્તુતિ પદાર્થો યુક્તિથી સાબીત કરું છું. ઉલટું વર્તન થાય તે પ્રાયશ્ચિતથી શુદ્ધ થાઊં છું, પણ એ ઉપરથી એના દષ્ટિરાગ ઠરાવે તો તે રાગ ધરનારે નથી. હું ચેરી કરતે નથી એ કયારે બોલો છો ? કોઈએ તમારા પર આક્ષેપ મેલ્યો હોય ત્યારે જ. આશય ન હોય તે બીજાને ક્યારે કહેવું પડે? વિધી આગળ આશય વ્યક્ત કયારે કરવો પડે ? આ કેની આગળ બોલ્યા છે? જેઓ જૈનશાસનમાં આવેલા નથી, જે જૈનધર્મને જાણનારા નથી, વિરૂદ્ધ રહ્યા છે તેમણે આરોપ કર્યો ત્યારે નિષેધ કરે પડ્યો. તુતિ કરું છું. યુક્તિથી તેમના વચને સિદ્ધ કરૂં છું. છએ દર્શનવાળાને સ્વરૂપ જણાવ્યું. પછી જે જૈનદર્શનમાં મહત્તા મૂકી ત્યારે પક્ષપાત તેમને કરે પડે. એ વાત બીજારૂપે સાબીત કરીએ. વાણિપૂર્વજોહિ વિવેક