________________
૩૫૦ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી તેમને કઈ દિશામાં ગણવા?
આપણે આગળ ચાલીએ. એ લોકે મહાવીર મહારાજાએ ગે શા ળાને અનુકંપાથી બચાવ્યા તે ભૂલ કરી. સાધુપણામાં ભૂલ કહે છે.. બચાવવામાં ભૂલ કહે છે, તેને પૂછીએ કે-છદ્મસ્થપણામાં આ ભૂલ નથી, પણ આ ભૂલ કેવળીપણામાં પણ લાગશે. છસ્થપણાનું વૃત્તાંત કહ્યું કેણે? કહે ભગવાન મહાવીરે પોતે જ કહ્યું અને કેવળીપણામાં કહ્યું તેમાં ૧૩ વરસ થયા પછી કહ્યું, તે વખતે ભગવાને કહ્યું કે, મેં એને દયાથી બચા. આ દયા કેવળીપણાની છાપવાળી થઈ કે ભૂલ થઈ? કહે હવે કેવળી૫ણાની અંદર આ વૃત્તાંત કહે છે તે તે દયા ન હોય તો તેમણે દયા ખેટી જણાવવી જોઈએ. કેવળી થયા પછી છદ્મસ્થપ ણની પિતાની ભૂલ જણાવવામાં અડચણ આવતી નથી, ભૂલ ગણ્યા અહીં છેડે આવતું નથી. દયા ન હતી તેને દયા માની આ મિથ્યાત્વ કે ભૂલ? વિસ્મરણ થાય તે ભૂલ પણ અમને ધર્મ મનાય તે ભૂલ કે મિથ્યાત્વ? હવે મહાવીરને મિથ્યાત્વમાં દાખલ કરવા પડશે. અહીં મહાવીરે ગૌશાળાને દયાથી બચાવે તેમાં તેઓ કહે છે કે, જે પાપ હતું તેને ધર્મ માન્ય અગ્યને ગ્ય માન્યું તે ભૂલ કરી. તારા હિસાબે અધર્મને ધર્મ મા એટલે મિથ્યાત્વ. મહાવીરની ભૂલની જગો પર મિથ્યાત્વ કહેવું પડશે, તે તો કેઈથી કહેવાય તેમ નથી. તેમને અવધિ મન:પર્યવ જ્ઞાન માનવું છે, સાધુ થયા પછી મન:પર્યવ વગરનો હોય જનહિં.
કેવળીએ અનુકંપા સહાયતા જણાવી. ' એટલું જ નહિં પણ કૃષ્ણ મહારાજા નેમનાથજીને વંદન કરવા જાય છે તે વખતે એક બુદ્ધો ઈંટને ઢગલો ઉથલાવી રહ્યો છે. ત્યાં કૃષ્ણને દયા આવે છે. ઢગલામાંથી એક ઇંટ કૃષ્ણ ઉઠાવી ને જ્યાં લઈ જવી હતી ત્યાં મેલી. એ કૃષ્ણ મહારાજે ઉઠાવી એટલે આખા લશ્કરે ઉઠાવી તેથી આખો ઢગલે ઠેકાણે ગોઠવાઈ ગયે. આ વાત અનુકંપા અને સહાયમાં, દાખલા તરીકે તેમનાથજીએ લીધી તે ક્ષાયિક સમકિતવાળાને મિથ્યાત્વ કહેવું? અનુકંપા એ અધર્મ હોય તો તેમનાથજીના વચન ઉપર પાણી ફેરવવું પડે. આ દષ્ટાંત મીલે ગજસુકમાલને માર્યા, તે જગ પર કૃષ્ણને કહ્યું છે. સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાને ગજસુકુમાલા