________________
૩૫૪].
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
જીની વાત આગળ કરનારા ભાગ્યશાળી વહેલા બને. વીતરાગ પહેલા બને, પછી તેમનું આલંબન યે.
લાગણી સાથે નિર્જરા સંબંધ છે. - જ્યાં સુધી આટલી સ્થિતિએ ન આવે ત્યાં સુધી આટલી લાગણી હોવી જ જોઈએ. સાધુ હોય તે સાધુ પુરત, શ્રાવક શ્રાવક પુરત પણ એ બધું લાગણી હોય તેને લીધે જ થાય, એ ન થાય તે દેવ-ગુરુધર્મની લાગણમાં મીંડું હોય. મરેલાને ખેંચે તેથી આખા નગરમાં સાધુ પર આંગળી ઊંચી કરવી તેનું પરિણામ શું આવશે તે સારી પિઠે સમજી શકે. ધમની લાગણી એ ઝળકયા સિવાય ન રહે. આપણે અહીં શરીરને ડાંસ, મચ્છરથી સંભાળવું છે અને ધર્મનું આમ થાય તેમાં શું કરીએ. આને અર્થ ધર્મમાં લાગણી નથી. આ મલીન કરનાર છતાં લાગણી થયા વગર રહેજ નહિ. ભલે ફાંસીએ લટકવું પડે પણ એક વખત કરી બતાવું. મુદ્દો કયાં છે ? તે સાથે નિર્જરા સંબંધ નથી. નિર્જરાને સંબંધ ધર્મની લાગણી સાથે છે. એ કૃષ્ણ મહારાજે સેમીલન મડદાના ચાર શહેરમાં ફેરવ્યું હતું તે વધારે નિર્જરા ન હતી, પણ નિજ રાને સંબંધ સમ્યગદર્શનાદિ ઉપર જે પ્રશસ્ત રાગ, એ નિર્જરા સાથે સંબંધ રાખનારા છે. નિર્જરા સાથે રાગ દ્વેષને સંબંધ હોય તે મિથ્યાત્વાદિ અવગુણે ઉપર શ્રેષ અથવા સમ્યકત્વાદિ અને તે ગુણવાળા ઉપર લાગણી તે નિર્જરાનું કારણ છે. લાગણી નિર્જરા સાથે સંબંધ રાખે છે. લાગણીને બનાવ પ્રકૃતિ સાથે સંબંધ રાખે છે. શેઠ-નોકર-સિપાઈ-પઠાણ વિગેરેની લાગણીમાં ફેર છે. જે કૃષ્ણને ક્ષાયિક સમકિત હતું તેથી સાધુ ઉપર આ હલ્લો કરનાર કોણ? જે જીવતે હવે તે માલમ પડતે, નહીંતર ઢેડ પાસે બ્રાહ્યાણનું મડદું કઈ દશાએ ખેંચાવત હશે. પાછળ પાણી છંટાવે છે. લાગણીને અંગે આ દષ્ટાંતમાં કૃષ્ણ મહારાજે ઈટ ફેરવી તેને પણ અનુકંપા ગણી. તેનું ક્ષાયિક સમકત કયાં? દયા ધર્મ ન હોય તે ક્ષાયિક સમીકીત રહે કેમ? આ અનુકંપાને દષ્ટાંત મૂળસૂત્રમાં છતાં જે અજ્ઞાનીએ જાની દયા કરવી તે ૧૮ પાપસ્થાનક ગણાવે છે. પણ દુઃખીને દેખી દયા આવવી ને બચાવ કરવો, એ સમ્યકત્વનું ચિન્હ છે. અહિંસા એટલે હિંસાના પચ્ચ