________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૫૧
રહ્યા છે. એકલા ગજસુકુમાલને દેખીને સેમીલ તેમને મસ્તક ઉપર પાળ બાંધી અંગારા મૂકે છે.
કુટુંબને કલેશ ધર્મમાં પરિણમે છે. આજ હમે કુટુંબના ફલેશમાં ધર્મ સમજીએ છીએ. ફલેશ કરે એ જ કુટુંબી કે, જેને છાતીએ લાગતું હોય. જે એ દીક્ષા લેવાવાળે ફાળે તે પેલાને મહારાજ શાતામાં છે. પુસ્તકને ખપ હોય તો કહેજે. પેલે દીક્ષિત કહે–પડિક્કમણું કેમ નથી કરતા? આ શાનું જોર પિલાને પણ લોકલજાએ આવવું જ પડે. વચલાવાળા કલેશ કરનારા માંદા પડે ત્યારે આવતા નથી, કુટુંબ નેહ જેવો લડાવતા હતા, તેવી રીતે મદદમાં ઉભું રહે છે. તેથી તેમને સામાયક, વ્રત, નિયમમાં જોડાવું જ પડે છે. તેમાં ધર્મને અંશ છે, પણ પેલા વચલા તેને ધરમ કયારે આવવાને? કુટુંબમાં નેહથી કલેશ થાય છે, પણ તે જ સ્નેહ ધર્મમાં પરિણમે છે, પણ પેલા અધરીયાને ધર્મ કયારે? તેમના નશીબમાં જિંદગી સુધી કલેશને ધર્મને વિરોધ જ લખાએલ છે. તે પેલા સેમલે તેને એકલે દેખે. દીક્ષા કેમ વગેવાય, સમીલને એકલા દેખવામાં આવે છે. ત્યાં મસ્તકે માટીની પાળ બાંધી ખેરના અંગારા ભર્યા. ગજસુકુમાલજી કઈ દિશામાં છે? એક જ વિચાર્યું કે મારા કર્મ સિવાય આ વેદના અને હાય નહિં. મારા કરેલા કર્મો મારે ભોગવવા જ જોઈએ. માથે અંગારા વખતે એ વાક્ય યાદ આવવું તેમાં કારણ માત્ર દીક્ષા લીધી છે એને દ્વેષ છે, નહીંતર જમાઈ તરીકે રાગ હતું, જમાઈ છે. દીક્ષા લીધી તેના દ્વેષને અંગે અંગારા નાખ્યા. એક મચ્છર અને ડાંસમાં શી આપણી દશા થાય છે જ્યાં વરાળ આ દશા કરે તે અંગારા કઈ દશા કરતા હશે? આ દશામાં કમની થીયરી પર દઢ રહેવું તે કઈ દશા? એની મુશ્કેલીને વિચારે. અંગારા નંખાયા છતાં જે કર્મનો વિચાર કરે તે કઈ સ્થિતિએ વિચાર કર્યો હશે? એ તો કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. કેવળી ભગવાન બાળમુનિની હત્યાને કયા સ્વરૂપે કહે છે?
હવે કૃષ્ણજીએ ગજસુકુમાલને ન દેખ્યા. મહારાજ! તે કયાં છે? આળમુનિ કયાં છે? નેમનાથજી કહે છે કે-એમણે એમનું કામ સાધી