________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૪૯
દુઃખી ઉપરની દયા સમ્યક્ત્વને સ્થાને છે. તેથી જ “દીન હીન દ્રષ્ટવા કપા યસ્ય ન જાયતે.” “સર્વજ્ઞભાષિતધર્મ:” દીન અંગ હીન એવા જીવને દેખીને દુઃખી મનુષ્ય કે જીવને દેખીને જેના હદયમાં દયા આવે નહીં, સર્વણે ભાખેલે ધર્મ તેના ચિત્તમાં રહેલું નથી. આ જે કહેવામાં આવ્યું છે તે દયાને અંગે કહ્યું છે. દયા સર્વ જીવેનું સામાન્ય ઉત્તમ કર્તવ્ય છે. હિંસામાં એક અને બચાવવામાં ૧૮ પપસ્થાનક લાગે.
દયા-દાનના વિરોધી, કસાઈના કાકાને શા માટે કસાઈ ન કહેવો? -જીવ છોડાવવામાં જુઠું માનનારે કસાઈ પણ નથી. તમારામાં દયાના -જે હિમાયતી હોય તે જ છોડાવે છે, તેમને શેઠ માને છે. જીવને છેડાવવામાં, બચાવવામાં દયામાં કસાઈએ ભંડાપણું માનતા નથી. તેમાં કોઈ જીવ કોઈને છોડાવે તેમાં જેનું પેટ સળગે છે અને પાપ કહેવા તૈયાર થાય છે. આ માર્યો હોય તે એકલું હિંસાનું પાપ, પણ અચાવનારને ૧૮ પાપસ્થાનક લાગે. આ કહેનારની કઈ દશા ? જેઓ આવા વાકયે બોલે છે તેમને કેવા ગણવા ? જે શબ્દ ખરાબ લાગે તે કર્તવ્ય જોઈ લેજો. આ પ્રરૂપનારે દયાને દુશ્મન-કસાઈને કાકે નહિં તે બીજે કશુ? કેવળ ભેળા જીવને ભડકાવવા માટે–ફસાવવા માટે આ વસ્તુ છે. એમના મૂળ સૂત્ર જ્ઞાતાછમાં મેઘકુમારે સસલાને અચાવવા માટે પોતાનો પગ ઉંચે રાખ્યો, રા દિવસ તેમ રાખે ને સસલાને બચાવ્યો. આ જગો પર ન મારવું તેનું નામ દયા કહીએ તે જગતના છે ઘણાએ નથી માર્યા. જેવો સસલાને બચાવ્ય, તેવા બીજા બચેલા બેઠેલા છે. હવે બાકીના જીવોને નથી માર્યો તો તેની દયા આવી જવી જોઈએ, પણ શાસ્ત્રકારે સસલાની દયા ગણી છે. તારા હિસાબે મેઘકુમાર ૧૮ પાપસ્થાનકથી નરકાદિક ગતિમાં જ જોઈએ. તે પછી મેઘકુમાર શી રીતે થયો? એ જ પ્રાણુની અનુકંપાથી સંસાર ઓછો કર્યો ને મનુષ્ય આયુષ્ય બાંધ્યું. દયામાં ૧૮ પાપસ્થાનક લાગતા હતા તે સંસાર ઓછો થયો શી રીતે ? પ્રાણીની દયા સંસારને ઓછો કરનારૂં સાધન છે, પણ તે સમ્યક્ત્વની ઘરની, દુઃખીને દેખીને દયા ન આવે તેને સમ્યક્ત્વ નથી, તે દુઃખીને બચાવનાર તેમને પાછા હઠાવે