________________
૨૮૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વિગેરે માન્યા કેમ ? એને આત્મ કલ્યાણુની ઈચ્છા તા થઈ છે. મુંખાઈના નામે ઘાટકાપરના રસ્તે ચઢી ગયા, જ્યારે મુંબાઇ જવાનું મન હાય, રસ્તા ભલે ખાટા મલ્યા પણ મન મુંબાઈ જવાનું હતું. તેવી રીતે અહીં કુદેવાદિને દેવાદિ માન્યા, પણ તે માન્યા કેમ ? એનાં મનમાં મેાક્ષના ઉમળકા થયા, તે ન થયા હોય તે કુદેવને દેવ માનવાની જરૂર નહીં. આ વાત લક્ષ્યમાં લેશે એટલે ખ્યાલમાં આવશે કે મેાક્ષદાતા તરીકે કુદેવાદિને માને કાણુ ? ભવિ હાય તે. ભવિ સિવાયના જીવ મેાક્ષદાતા તરીકે કુદેવને દેવ માનવા તૈયાર થાય નહીં. અહીં એક ખુલાસા થશે. દુનીયામાં કાઈ કહે કે આંધળાએ સાનુ દેખ્યુ, તે માનવું શી રીતે? તેવી રીતે તમે પણ મિથ્યાત્વ ગુણસ્થાન મિથ્યાત્વ કહે તે ગુણસ્થાન કહેા. ગુણસ્થાન કહે। ત્યાં મિથ્યાત્વ ન કહેા. તમે તે બેએ એલેા છે. આ એ શી રીતે ? તેનુ' શાસ્ત્રકારાએ સમાધાન આપ્યું છે. માદાતાપણાની બુદ્ધિએ કુદેવાદિને માનવારૂપ વ્યક્ત મિથ્યાત્વ માક્ષની માન્યતા થવાથી ચઢતું સ્થાન છે. માટે તેનું નામ મિથ્યાત્વ ગુણસ્થાન. તેટલા માટે શાસ્ત્રકારોએ વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે ગુણસ્થાનક કહીએ છીએ. આંધળા ખાચકા મારતા હતા. તેમાં ભાર આવ્યે ને વજનદાર દેખ્યુ. આંધળે સાનુ દેખ્યુ કે ? સમ્યકત્વની અપેક્ષાએ મિથ્યાત્વની જગાપર નામ નિશાન પણ ગુણુનું નથી, પણ માક્ષદાતાની બુદ્ધિએ કુદેવાદિ માને તેને ગુણસ્થાન કહેવામાં અડચણુ દેખી નથી. તે અશવ્યને મિથ્યાત્વ ગુણસ્થાન હોય કે નહિ ? દુનીયામાં દેવ-ગુરૂ અને ધર્મો એ પ્રકારે મનાય છે. એક મેાક્ષની બુદ્ધિથી, એક મેાક્ષ બુદ્ધિ વગર દુનીયાના ઉપદ્રવ દૂર કરવા માટે અથવા દુનીયાના ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિ માટે જે કુદેવાદિને માક્ષદાતાની બુદ્ધિથી ન માનતા હોય કેવળ લેાકની અપે. ક્ષાએ ઉપદ્રવ ટાળશે, રિદ્ધિ મળશે, એવા કારણેાથી કુંદેવાદિને દેવાદિની બુદ્ધિથી માનતા હોય, તે ધમ પદાર્થ તરફ ગએલા જ નથી. ચેતનાવાળાને જ આ મિથ્યાત્વ હોય. આ લેાકેાની અપેક્ષાએ માક્ષબુદ્ધિ સિવાય દેવ-ગુરૂ, ધર્મની બુદ્ધિવાળા થયા તેવા મિથ્યાત્વી હરકેાઈ હોય તેને માનવામાં અમને અડચણુ નથી. બ્યક્ત મિથ્યાત્વ છેલ્લા પુદ્ગલ પરાવત વાળાને જ મળે. અથ કામ માટે જે દેવાદિ મનાય તે અત્ય