________________
૩૪૬ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
પ્રવચન ૧૨૮ મું. આસે વદી ૯ રવિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે અગ્નિ એ કાષ્ટાદિક કેલાને બાળવાને સ્વભાવ છે, પણ જાજવલ્યમાન ન થાય ત્યાં સુધી હવાની જરૂર છે. હવા પોતે સળગતી નથી, સળગવું એ કોયલાને સ્વભાવ છે, તે પદાર્થોમાં અગ્નિનું ટકવું, વધવું થતાં છતાં પણ જે પવનને સહકાર ન હોય તે અગ્નિનું શું થાય? તેવી જ રીતે આત્માના સમ્યગદર્શનાદિ સ્વભાવ છે, પુદ્ગલના નથી, છતાં બહારની વસ્તુ સહકારી કારણ બને, તેમ ધર્મને પણ બહારની વસ્તુ કારણ બને. તે જ કારણથી દશવૈકાલિકમાં જણાવ્યું છે કે-વમો મંઇ મુ”િ ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ પણ તે કઈ ચીજ હંતા રંzમો તવો પહેલાં અહીં શય્યભવસૂરિએ સમ્યગદર્શનાદિ ત્રણને ધમ કેમ ન કહ્યું? ધર્મ એ ઉત્કટુ મંગલ, ઘર્મ, ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ ચીજને શય્ય. ભવસૂરિએ ન કહી, પણ અહિંસા સંજમ તપ ધર્મ કહ્યો. ખરેખર આ વસ્તુ ખુદ ધમ રૂપ નથી. અહિંસાદિ કારણ એક જ. એને ખુદ ધર્મ માનીએ તે સિદ્ધોમાં અહિંસાદિ નથી. કહે ત્યારે જે આ ધર્મ બતાવ્યો છે તે જેમ અગ્નિને પવન સહકાર કરે છે, તે ઉપર અગ્નિનું જોર રહે છે, તેમ આત્માના સહકારી કારણ બનવાવાળા હોવાથી તેમને ધર્મ ગણ્યો છે. અહિંસા સંજમ તપને ધર્મ કહેતાં ચારિત્રધર્મને સહકાર લીધે. - સમ્યગદર્શન, જ્ઞાન એ બેને સ્થાન અહીં આપ્યું નથી. સમ્યદર્શન સમ્યગુચરણને પૂછડે, સમ્યગુજ્ઞાન પણ સમ્યગુચારિત્રને પૂછડે છે. સમ્યગદર્શન તેજ-જેમાં અહિંસા, સંજમ, તપ એ ત્રણની કર્તવ્યતા રૂંવાડે રૂંવાડે ભાસે, એ ત્રણને અંગે મને રથ-ચીવટ ત્રણને પામેલાનું જ અહમાન, એ ત્રણ વગરને દેવેંદ્ર-સૌધર્મ હોય, યાવત સર્વાથ સિદ્ધને વિતરાગ પ્રાયઃવિતરાગના ભાઈ જેમને ૩૩ હજાર વરસે તો આહાર, તે પણ માનસિક મુખથી ખાવા, પીવાનું નથી. દેવતા મનથી ખાવાવાળા. તે પણ ૩૩ હજાર વર્ષે. એટલું જ નહિ, પણ