________________
૩૪૪]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી મિથ્યાત્વ કહેવું કે નહિં? એ સવાલ છે. જેટલું ઘસાય તેટલું કીમતમાં ઓછું થવાનું. જે તેને મિથ્યાત્વમાં લઈ જઈએ તે વતેમાં શું રહેવાનું? દ્વારકાને દાહ બચાવવા માટે આંબેલ કરતાં, તેથી મિથ્યાત્વ કહી દેવું? એ મોક્ષદાયક તરીકે અંતઃકરણથી હમેશા માનતા, પણ કામ પડયું માટે માની લેવાય, તેથી મિથ્યાત્વ ન ગણાય. શ્રીપાલની. આ વાત (દ્વારકાના દાહમાં બેલ) લે છે પણ શ્રીપાળના સમાચાર પૂછે છે ત્યાં નિસહિને ભંગ થાય છે, તે વાત લક્ષ્યમાં લીધી. તે ધર્મ અંગે કેટલા સાવચેત હતા તે વાત લક્ષ્યમાં લેતા નથી. દરિયામાં પડે છે, તે અચાનક બંધ તૂટે છે–પડે છે, તે વખત નકાર આવા કેટલે મુશ્કેલ? તે કઈ દિવસ ભય વખત કેટલાએ નમો અરિહંતા કહ્યું, સમ્યકત્વ હોય અને દ્રવ્યક્રિયા હોય, લોકિક ફળની ઈચ્છાવાળી દ્રવ્યક્રિયા હેય તે સમ્યકત્વવાળાને દ્રવ્યક્રિયાને વખત જ આવશે નહિ.
પ્રશ્ન–એકનું એક પંચમહાવ્રતધારીનું સાંભળે અથવા ગરજીનું સાંભલે તેમાં ફરક શુ?
ઉત્તર–વ્યાખ્યાનમાં ફરક નથી, બ્રહ્મચર્ય માટે પ્રયત્ન કરવાની વાત હોય તેમાં સારા લાંબા આયુષ્ય માટે બ્રહ્મચર્ય કરે. એક બ્રહ્મ ચર્યથી લાંબુ સારૂ આયુષ્ય મળશે આ બેમાં ભેદ ન સમજે ત્યારે નવ ગ્રેવેયકે આ જીવ પગલિક ઈચ્છાથી ગયે. માત્ર અહીં અનંતર ફળની વાત થઈ. ભાઈ પિગલિક ઈચ્છાથી ધર્મ કરણી કરી છતાં કંઈ વલ્યું નહીં. એ વાત જુદી પડી, છતાં જુદી નથી. કારણ જે બાર મહિના સાધુપણાની ક્રિયા કરી હેય ને ૩૩૦ કડાકોડ પલ્યોપમ સુખ આપે. પ્રમત–અપ્રમત્તના જેકાવાળું ચારિત્ર, કાળ કરતી વખત અપ્રમત્ત દશામાં હોય.
પ્રશ્ન–આવું ચારિત્ર પાલ્યું હોય ને બે મહીના પછી છોડી દે તે ફળ કાયમ રહે કે નહિ?
ઉત્તર—ઘાસની ગંજી અગ્નિથી કાયમ રહે ખરી? તેને કીયાના ફળ મળવાના એ પિદુગલિક દષ્ટિએ. ધર્મની કીંમત કરીએ તે બાર મહિને નાની વસ્તુ છે