________________
૩૪૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પણ પરિણામ દુનીયાના-સંસારના સુખ માટે અનંતી વખત થયા. રિદ્ધિ, સમૃદ્ધિ, કુટુંબ બધું મળે, તે દુનીયા તરફથી સંસ્કાર છે. તેથી અનતી વખત કરણી કરી પણ પરિણામ દુનીયાના સુખના રાખી કરણી કરી. એ કરણ કામ શું કરે ? જોડે ઘઊંવાળે ખેતર ખેડતે હતા, તેણે વાવવાના ઘઊં વાવ્યા. આપણે વાગ્યે બાવટે, આપણે શું ઉગે? આપણે કરણી કરી પણ પરિણામ પિગલિક વાવ્યા. એ પરિણામે વાવેલા ઘણા ફાલ્યા કુલ્યા છે. વરસાદ વરસે ને જમીન સારી હોય તેમાં જે વાવ તે હજારગણું થાય. આત્મા રૂપી ખેતરમાં આ સમ્યકત્વ દેશ-સર્વવિરતિની કરણી રૂપી હળ ખેડ્યું. ને વરસાદ વરસ્યા પણ તેમાં ફળ, પદગલિક સુખો, નવ યક સુધી ગયા તે પગલિક સુખ કઈ દશાનું? સામાન્ય જગતની અપેક્ષાએ ઉંચામાં ઉચું પૌગલિક સુખ ચૈવેયકમાં જ છે. આથી ઘર્મ કરનારો પદગલિક સુખને અંગે ધર્મ કરે તે લાખે ગુણું સુખ મેળવે છે. તે પૌગલિક ઈચ્છાએ ધર્મ કરે–એમ નથી. કહેતા. તે શાસ્ત્રકાર એ નહિ કહે કે-દિગલિક ઈચ્છાએ ધર્મ કરો. જે તેમ કહે તો શાસ્ત્રકારમાં મહાવ્રત રહે નહિં. તે કેમ ન રહે? મહાવ્રતધારીનું કામ હિંસાદિ પાંચને ત્રિવિધે. વોસિરાવવાને ઉપદેશ આપ.
જ્યારે શાસ્ત્રકારોનું મહાવ્રત વિવિધ સરાવવાનું ને ઉપદેશ આપવાનું તે આ મેળવવા માટે ધર્મ કર. બાયડી, ધન, કુટુંબ સુખ મેળવવા માટે ધર્મ કર, તે એ ઉપદેશ દેનારને તેની અનુમોદના થઈ કે નહિ? જે પેલાએ ધર્મ કરી ધનાદિ મેળવ્યા તે બધામાં મહાવ્રતવાળાની અનુમોદના થઈ કે નહિં ? જે અનુમોદના થઈ તે મહાવ્રત ભાંગ્યું. પોતે ન કર્યું તે સેંકડને કરાવ્યું, પિતે દુકાન માંડી વેપાર કર્યો હોય તે પિતે કરનારમાં રહે. અહીં હજારોને કરાવ્યું. મહાવ્રતધારી ધનને કુટુંબ-કબીલા, ઘર-બાર-હાટને ઉપદેશ દે તે એમનું મહાવ્રત ટકે નહિં. ફળ બતાવનાર શાસ્ત્રકારેને વ્રત–ખંડન થાય કે નહિ?
આ સ્થિતિ તે શાસ્ત્રકારોએ ધર્મના ફળ તરીકે દેવલેક વિગેરે ફળ મેળવ્યું. તે શાસ્ત્રકારને મહાવ્રત ખંડનને દેષ લાગ્યો કે નહિ ? ફળ બતાવનાર હોવાથી. તમે ઉપદેશ ઘો છો કે ધર્મ ધર્મ દેવકને દેનાર, ધર્મથી ચકવર્તીપણું, ધર્મથી દેવતા પણું-ઇંદ્રપણું તે