________________
૩૪૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
આ વિચારો તે સાધુને અંગે, સ્કૂલને અંગે અનીતિને નાશ નથી થયે પણ વધી ગયેલ છે. શિક્ષણ, દલીલો અને દાખલાઓ એ બધાના જ્ઞાન કરતાં એક સંસર્ગ જબરજસ્ત કામ કરે છે. તેથી શ્રાવકને પણ ખરાબ પાડોશમાં ન રહેવું તેને ખુલાસો થશે. સાધુની આ દશા તે તમે ખરાબ સોબતમાં કયાં સુધી સન્માર્ગે રહેવાના ? જેઓ જે ટુકડીમાં બેસવાવાળા થયા તેઓ તે ટુકડીમાં રહ્યા. શુદ્ધમાર્ગના ખપી ઉપાશ્રયના આગેવાનો જેવી ટોળીમાં બેસનારા થયા તેવા જ બહાર પડ્યા તે કોને પ્રતાપ ? શું તેમણે શાસ્ત્રો સાંભળ્યા નથી, સત્પરૂને સમાગમ કર્યો નથી? વિગેરે કર્યું છે છતાં એ ટેળીમાં ભલ્યા એટલે આ ઉપરથી જેને વરાગ્ય થયે હેય તેને વૈરાગ્ય આપતા વાર લગાડવી તેમ કહેનારે વિચારવું કે રાગીના ટોળામાં રહે તેનું પરિણામ શું આવે? સંસર્ગ કર્યો? એ ત્યાગીમાં સંસ્કારવાળાને ત્યાગના સંસ્કાર ટકે એવી ટોળી ઉભી કરી ? જ્યાં એના સ્વમમાં પણ ખરાબ વિચાર આવવાને વખત ન મળે. તમે અનાચારોમાં પરીક્ષા કરવા માગે છે, એ ગટરના અનાચાર-દુરાચારના દેખવા માત્રથી-વિચાર માત્રથી કેટલા અનર્થ થાય છે તે વિચાર્યું?
ઝેર ખાઈને આયુષ્યની પરીક્ષા ન કરાય તમે નશીબથી છ છો, આયુષ્ય કર્મ છે તેથી જ છે ને? ભલે ! ઝેર ખાઈને પરીક્ષા કરી ? મારું આયુષ્ય છે કે નહિં? તેની પરીક્ષા કેઈ દિવસ કરી ? દષ્ટાંત અવળું ન લેશે કે મહારાજે ઝેર ખાવાનું કહ્યું? તમે પરાણે જીવાડ્યા જીવતા નથી, તમારા આઉખાના જે રે જીવો છે, પણ તેનું જોર શામાં? ઝેરથી, અગ્નિથી, પાણીથી દૂર રહેવામાં. એથી દૂર રહું ને બચું તેમાં આઉખાનું જોર ગણ્યું છે. નહીંતર આઉખાની પરીક્ષા કરી ? ઝેરની, અગ્નિની, પાણીની એ પરીક્ષા કરી આઉખાનું પ્રબળપણું જાણવા કોઈ માગતું નથી ? તેથી ઝેરના પારખા હોય? તેમ બોલો છે. કેઈ ઝેર ખાઈ ગયેને બચી ગયે તો આઉખું ઝબરૂં. અગ્નિ-પાણીમાં પડયે ને બચી ગયે તે આઉખું ઝબરૂ કહેવા તૈયાર પણ આપણી પરીક્ષા કરવા તૈયાર છે ? જંબુસ્વામી સ્થૂળભદ્ર સ્ત્રીઓમાં રહ્યા, નિષ્કલંક નિકલ્યા, તેથી તેની પરીક્ષામાં ઉતરવા અમે