________________
૨૮૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
દશા વગેરે સારી–સાચી જાણી, તે પણ લેઇ શકાય નહીં. તેટલાથી સાધુપણાની કિંમત નથી તેમ નથી. જેમ સાધુપણામાં નિષ્કષાય વિગેરે સાચા-સારા જણાયા છતાં લેઇ શકાયા નથી. દેશિવરતિમાં બધું સારૂ જાણ્યું છતાં લઈ શકાયા નથી. એવી રીતે કાઈ સમજી લ્યે કે હું સાચાને સાચું માનું છું પણ ભાગ આપી સાચાને કબૂલ કરવા તૈયાર ન રહું, તા અવિરત દેશિવરતની પ્રમત્ત સંયત સાધુ માફક ગુણુઠાણું રહેવામાં અડચણ શી ? એક મનુષ્ય જૂઠા પક્ષમાં છે, બીજા પક્ષને સારા અને સાચા માને છે, માત્ર ભાગ આપવાની તાકાત નથી, તેથી જૂઠામાં પડી રહ્યા છે. તે આ મનુષ્ય પેલા અવિરતિ સમ્યગ્દષ્ટિ જેવા, સાધુ જેવા ગણુવા કેમ નહિ ?
મિથ્યાત્વના કાર્ય માં મદદગારનું સમ્યકત્વ રહેતું નથી.
એમાં મુદ્દો એ કે મિથ્યાત્વના કાર્ય માં જે જિદગીના ભાગે મદદગારીમાંથી છૂટે નહીં તેને સમ્યકત્વ રહેતું નથી. કદાચ કહે કે સમ્યકુંત્વમાં આગારી છે કે નહિં ? યામિએળેળવ∞ામિબેનેનામિબાનેળ, રાજા, સમુદાય, ખળવાળા, દેવતાના હુકમથી, આ બધા આગાર છે કે નહિ ? વ્રત્તમાં આગાર નહીં રાખતા સમ્યકત્વમાં આગાર કેમ, એના વિચાર કર્યાં ? કારણુ એક જ. તમારા ખળથી વધારે ખળવાળા તેના આક્રમણમાં તમારૂં જોર ન ચાલે, ત્યારે આ આગાર આપ્યું. જે ખળા કારના પ્રસંગ તેમાં તમારો ઉપાય નહિ. અહિં તેમાં દાખલ થાય કે ન થાવ તેમાં બળાત્કારનું નામ લ્યે તા તદ્દન લાઈન બહાર છે. અહીં તે તમે જ ગણુ ને મળ. તમે નિકળી જાવ તા કાઈ નથી. તમે અંદર ભળી જાવ, તમે જેટલા જુઠું માના છેા, ખસી જાવ પછી કેટલું ખળ ને ગણુ ? રહેવું છે મિથ્યાત્વ પાષણમાં, એ જે રાય-ખળ વિગેરે તે ધર્મ વિરૂદ્ધ ખેલવું નહિ', વર્તવું નહિ, માત્ર અન્ય દેવને માનવા પડે તેટલું સમ્યકત્વ ઘાતમાં તે નથી. તે કથંચિત મિથ્યાત્વ પ્રવૃત્તિ કરવી પડે તે સમ્યકત્વ ઘાતમાં ગણાવી શકશો નહિ. તે પણ છીંડી છે. જાહેર રસ્તા હોય ને છીંડીથી જાય તે કેવી દાનતના ? શુદ્ધ માગ ની સવડ છતાં અશુદ્ધ માગે જવું તેમાં છીંડીનું નામ દેવું તે શાસ્ત્રથી વિરૂદ્ધ વગરના બીજે કાણુ ? આથી એક વાત નિશ્ચિત કરી શક્યા કે જેને