________________
પ્રવચન ૧૨૩મું
[ ૩૦૭
લામાં તીર્થંકર ગેાત્ર નથી માન્યું. તે વખતના સંજોગ તેના માથે ભય વહેારવા પડચા હશે. ચૈત્યવાસી વિરૂદ્ધ થશે તેા શું કરશે તેના વિચાર કર્યાં જ નથી. લેાકેાનું માન-સન્માન અધું એક જ વચનમાં વિલય પામે છે. જેણે આવા ભય ગણ્યા ન હોય, તે ધમ માં, શાસનમાં, શાસ્ત્રમાં લયલીન કેવા હોવા જોઇએ ? આવી લયલીનતા તીર્થંકર ગેાત્ર ધાવે એમાં નવાઈ શી ? આવી રીતે તીર્થંકર નામ ગેાત્ર ખાંધ્યું. એ કમલપ્રભ શાસ્ત્ર વાંચે છે, તેના અધિકારમાં વાત આવી કે અરિહંત, સ્ત્રીના સ્પર્શ કરે તા તેને અરિહત માનવા નહીં. અરિહંત સ્ત્રીના સ્પર્શ કરતા નથી. બધું ખરૂ પણ તેના સંગ-સ્પર્શ એટલેા કૃષિત છે કે કદી કરે તે તે અરિહંતને વાસરે કરીએ. આમાં અરિહંતને વાસરાવી દીધા એ તત્વ નથી. તત્વ સ્ત્રીના સ્પર્શીમાં આટલા બધા દેષ છે. એક માણસને ચળવળ થાય કે આખી મુડી જાય તેા પણ આમન કરૂં. તા તે ભીખ માગવી સારી નથી ગણતા, પણ ભીખ કરતાં આ કામ ભુંડુ' છે એ જણાવે છે. ભીખને અધમ જ ગણી છે. અહીં ભીખ માંગવા તરફ તત્વ નથી. આ કાર્યાં ભીખ કરતાં ભડું છે. તેવી રીતે સ્ત્રી સ્પર્શ એટલે ખરાખ છે કે અરિહંતની ઉત્તમતા સ્ત્રીના સ્પર્શના દોષ આગળ નકામી થાય છે. તે વખતે દ્રવ્યલીંગીએ પહેલાં દેરા સાવદ્ય કહ્યા હતા ત્યારના ખદબદી રહ્યા છે. ત્યારે પેલી જતણી અટકી હતી તેનું શું ? દીવેા ગુલ, દ્વીપક સમકીતને! દ્વીવેા ગુલ. એ વખત એટલું માન-સન્માન જતું કરી લેાકેાના દ્વેષ જતા કરીને તીર્થંકર ગેાત્ર ખાંધ્યુ હતું તેવાના દીવે! અહીં ગુલ થાય છે. નામ પાડી દીધું છે કે સાવદ્યાચાય . પેલાએ નામ પાડયું છે. એના મદિરને સાવદ્ય કહ્યા છે.
જેમ પોંચ'દ્રિયની દેડકાની દયાને અંગે વાત ઉપાડી તેા તેવાનું (દેડકાચાય) નામ પાડી દીધું. તેથી નામ પાડી નિંદા કરવા લાગ્યા.
આ સાધુની અપેક્ષાએ દેરાની માલિકી સાધુ ધરાવે તેવાને સાદ્ય કહ્યા, પેલા ચૈત્યવાસીએ સાવદ્યાચાય નામ પાડયું. એક તા ખરેખર હકીકત માટે કહ્યું હતું, તેથી આવું નામ પાડયું તે આ વખતે શું કહેવુ કે જેથી ખરાખ નામ ન પડે. દીપક આલવવાના પવન નિકલ્ચા, સમયને વિલ`ખ થાય તે લાગણી નથી. અહીં જવામમાં વિલ`ખ થયા. વિચાયુ.