________________
૩૨૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જે અતીન્દ્રિય-પદાર્થી તે એવા નિયમીત નથી, જેના કાય કારણુ વ્યાપકા સહચારિ કારણેા તે તમારા જાણવામાં આવે. તેટલા માટે જ ‘ પરલેાક વિધૌ’પરભવને અંગે કાય વિચારીએ. કયું વ્યાપક ક્રચા સ્વભાવ. પૂર્વચર ઉત્તરચર કર્યો તે અહીં વિચારી શકીએ નહિ. એવી રીતે આત્માને અંગે અવિચલિત સ્વભાવવાળા કાર્યાદિ ક’ઇપણ નિયમિત થઇ શકે નહિં. આટલા માટે આ શંકાનું સ્થાન. કાળા, પીળા, લાલમાં વાદવિવાદ નથી તેવી રીતે રસ ગંધમાં મીઠાને કડવા કાઇ કહેતું નથી; કારણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં વાદવિવાદને સ્થાન હેતું નથી. આપણા અનુભવના વિષય ન હોય તે જ વાદવિવાદનું સ્થાન થાય. પરલેાકની વિધિમાં પ્રમાણભૂત વચન-સર્વાંગે કહેલા વચના તે જ પરલાંકની વિધિમાં પ્રમાણભૂત થાય પણ તે શ્રદ્ધાનુસારી હાય તેને. તે હાય તેને પરલેાકની વિધિમાં બીજી પ્રમાણ મળી શકે જ નહિ'. તેથી શ્રદ્ધાનુસારી ન હોય તેમાં માંહામાંહે વિવાદ રહ્યા જ કરે. શ્રદ્ધાનુસારીએ મનાયું તે ઠીક પણ તર્કોનુ સારીએ પત્તાના વિચારની જરૂર છે. તે અપેક્ષાએ મનુષ્ય દેહ એજ માક્ષની નિસરણી એ શી રીતે નક્કી કરવું ?
તારામાં અને ભૂખમાં કેટલા ફરક ?
દુનીયામાં દૃષ્ટાંત દેવાય છે કે એક શ્રીમ'ત હતા. તેના કુટુંબમાં ટ્રાઈક હલકી અવસ્થામાં આવેલા, તેણે દેખ્યું કે ફલાણા કુટુંબમાં છે, તે સવારમાં શેઠને ત્યાં આવે છે. તે અમથા આવે નહિ, કંઈ લેવા આવ્યા છે. પાઇલે પડશે તા ધૂળ તા લેશે, માટે પાદલાને જ પડવા ન ઢવા. આવ્યા છે, હવે પડવા શી રીતે ન દેવા ? એમને કંઈપણ કહે ત્યારે દેવાના વખત આવે ને ? કહેવાના વખત જ ન રાખવા. આવતાને ના ન કહેવાય. આપણે સાંભળવું નહીં, સાડ ખે‘ચી સુઇ ગયા. શેઠ સેડ તાણી સુઈ ગયા તા પેલે આવીને કરે શું ? આવેલ ભાઈ મનુષ્ય સારી, શેઠ સુતા છે, જરૂર ઉજાગરા હેાવા જોઇએ. અમથા બેઠા શું કરીશ. ચાકરી કરૂ એ ધારી સુતેલા શેઠના પગ દબાવવા લાગ્યા. શેઠના દરરાજ નાકર પગ દબાવતા હતેા. તે સમજે છે કે મારી નાકર જ પગ દબાવે છે. પાંચ દસ મીનીટ થઈ એટલે શેઠે દેખ્યુ કે પેલા ગયા હશે. શેઠ પૂછે છે કે પેલી ખલા ગઈ, દખાવનારે વિચાર કર્યો કે સુતેલા નથી.