________________
૩૩૪ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણ
માલ લેશે તે બન્ને ગુનેગાર છે. અહીં શાસન ઓફિસથી ખોટા દેવા દિએ પિતા ઉપર દેવાદિની છાપ લગાડેલી છે, તે તપાસીને લેજે. એમાં ઠગાશે તે તમે પોતે જ જોખમદાર છે. જેઓ બેટા માકથી માલ વેચે છે, માલ લઈ ખુશ થાય છે, અમારા માકે ગણે પછી દુર્ગતિ જવાનું થાય તેમાં તેનાં કમને વાંક છે. આ વાતથી અર્થ માત્રમાં ધર્મને સીકો તે જોઈએ છે, પણ તે બનાવટી બહુ થવા માંડ્યો છે.. છાપ વધારે કિંમતની, માલ ઓછી કિંમતને, ત્યાં બનાવટી થવાને વખત છે, પણ જ્યાં આગળ દસ રૂપીઆની ચાંદી તેને રૂપીઆની જગો પર ચલાવે તે બનાવટી કરવા કોઈ નહીં આવે. હંમેશાં ઓછી લાગેટ ને વધારે કિંમત, ત્યાં જ બનાવટી થવાને સંભવ છે. આ દેવાદિમાં લાગેટ ઓછી છે ને કિંમત વધારે છે, માટે બીજાઓ બનાવટી કરે છે. પ્રયત્ન કરે આત્માએ અને પુજાય કલ્પના ક સુધી. તીર્થકર ત્રણ ભવ સુધી, મહેનત ત્રણ ભવ, મહેનતને પૂજાવાનું આખી ચોરાશી સુધી. દશ કોડાકોડ સાગરોપમ વધારે ૩૩ સાગરોપમ અધિક. કેડ પૂરવની મહેનત ગણીએ, બે કેડ પૂરવની મહેનત કરવી ને તેમાં આ ચોવીશીમાં ૧૦ કલાકેડી સાગરેપમ-કરોડ સાગરોપમ સુધી નામના મળે તે માલ કરતાં કિંમત કેટલી વધારે થઈ? તે આત્માની મહેનતનું અંતર મુહનું ફળ કેટલું?
હવે આત્માની સ્થિતિમાં આવે. એક અંતરમુહૂર્ત મહેનત ક્ષેપક-- શ્રેણિનો કાળ તેનું ફળ યાવચ્ચદ્ર દીવાકર. માલ થડે ને કિંમત ઘણી.. એવી રીતે ગુરુને અંગે પિતાના ઘરબાર છોડવા તેમાં જે મતલબ તે કઈ બંધ થઈ? એકે નહિં. ગૃહસ્થ ઘરમાં રહે છે તે સાધુ પણ ઘરમાં જ રહે છે. સાધુઓ પણ તમારી માફક ખોરાક લે છે. ફક્ત એક જ વસ્તુને ભેગ. વિષયવાસના એક ભાગ લે છે. ખાવા, પીવા, પહેરવા-ઓઢ-. વાને તે ભોગ છે જ નહિં. એક વિષયને ભેગ આપે તેટલામાં દુનીયામાં પૂજાય અને દુર્ગતિનું નામ નીકળી જાય. સર્વ જ્ઞાન-દર્શન પામે, તેટલામાં વાર લાગે તે દેવલોક તે પામે. જઘન્યમાં જઘન્ય-અંતમુહૂર્ત ભાવ સ્તવ આવે તે મોક્ષ પામે. એક દિવસના શુદ્ધ મને દીક્ષા લીધી હોય, જે મોક્ષ ન પામે તે વૈમાનિક તે જરૂર થાય. એટલે પપમની