________________
પ્રવચન ૧૨૬મું
[ ૩૩૫
સ્થિતિ-અસખ્યાત કાડાકાડ વર્ષી વૈમાનિક દેવતાપણું. એક દિવસમાં મળે, એ ઘડીમાં ધર્મને અંગે વિચારીએ. એક વખત માગેલી મહેનત વગર મેળવેલી, માએ આપેલી ખીર તે આપીએ તેમાં દેવતાઈ નવાણું પેટી મળે. હવે માલ ઓછે ને કિ’મત વધારેની છાપ તા એવા સીક્કાને બનાવટી ઉભા કરવા કાણુ તૈયાર ન થાય? દેવ, ગુરુ, ધર્માંપણું એ ઓછી કિ ́મતે માંઘા સીક્કા છે, તેથી જૂઠા સીક્કા લગાવે. કલાઈના કડકા ઉપર ચાંદીના સીક્કો મારે તા? મૂળમાં ધમ એવા હતા કે થાડી મહેનતે પણ આત્માનું કલ્યાણ થાય. તેવેા હેાવાથી તૂટી છાપ ખડી કરી અને અનાચાર ઉપર ધર્મની છાપ મારી, તેથી કુદેવા દેવા તરીકે જાહેર થયા.
અન્ય દેવાને જિનેશ્વરનું નાટક કરતાં પણ નથી આવડતું.
એક નાટકીયેા નાટક કરે, તેમાં મહારાણા પ્રતાપના વેષ પહેરે, મેવાડી ડ્રેસ પહેરવા પડે. તેને ખલે યુરોપની હેટ પહેરીને આવે તો ! વેષ ભજવનારે પણ વેષથી પણુ અનુકરણ કરવું જોઇએ. તા હે ભગવાન! • ખીજા ધ્રુવ કહેવડાવવા લાગ્યા તા દેવના વેષ તા લાવવા હતા. શરીર પલ્ય'કાસને તે પણ ઢીલું એ દૃષ્ટિ નાસીકા ઉપર સ્થિર, આ ત્રણ જ વાત. આટલી વાત પણ આ ખીજાએ શાસનના માલીક બનવા બેઠા છે, આટલી તારી મુદ્રા ને વેષ પણ ન શીખ્યા. જયાં મેવાડી ડ્રેસ નથી કરી શકતા, તે મહારાણા પ્રતાપનું બીજી શું અનુકરણ કરશે ? તેવી રીતે અહીં આ મુદ્રા પણ ધારી શકતા નથી તેા ગુણા તેા ધારે જ કયાંથી? આથી દેવની છાપ પણ કેવી ખેાટી લીધી છે, તે દેવ તરીકે મહાર આવે તેની વલે શી? જે સાવદ્યના ત્યાગ, વિષયાદિના ત્યાગ દ્રવ્યથી પણ રાખે નહિં અને ગુરુપણાની છાપ એનું શું થાય? જેટલું અભયે મુદ્રામાં કરતા હતા, આરંભ પરિગ્રહાદિના ત્યાગ, દુનીયાદારીના ત્યાગ, એટલી છાપ માત્ર પણ જે ન ધરે અને ગુરુપણું ધરાવે. એવી રીતે ધને અંગે જ્યાં દયા, વિવેકાદિને સ્થાન ન હોય તેવાને ધર્મની છાપ મારે, સીક્કા તરફ લેાકેા લલચાયા છે, તે કથીર ઉપર ક્રેડના સીક્કો મરાયા. ત્યારે વહીવટ કરનાર વેપારીએ સાવચેત થવું જોઈએ. સીક્કા ઉપર જાય -ને વસ્તુ ઉપર ન જાય તેા ખીજો બેવકુફ્ કાણુ ? માટે પહેલાં ધ