________________
.
૩૩૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણ તે તે કેવળ જૈનધર્મ જ બની શકશે. વેદને માયાવાદ અને અસત્ ધર્મ પતે જ ગણેલ છે.
વેદને માનનાર બે પ્રકારના છે. કેટલાક કહે છે કે-કેઈએ બનાવ્યો નથી. બનાવનાર, માનનાર અગ્નિ, વાયુ અને રવિથી ઉદ્ધાર કર્યો. ત્રીજી વાત એ કે વેદધર્મ શાશ્વત હોય તે ઈશ્વરી માન્યતા કેટલી છે? વેદના હિસાબે માયાવાદ છે. જ્યારે માયાવાદ છે, તે બધી વસ્તુ અસત છે. ભલા! વેદ સત્ કે અસત્ ? કહે અસત્ . પોતે પોતાને માંથી અસત કહે છે. હવે વેદાંતમાં પિતાનું અસત્ પણું વૈદીકે ઈશ્વર વસ્તુ જ માનતા નથી. તેવરાવતે જss 7 સર્વજ્ઞ જેવો કોઈ દેવ જ નથી. ચાર વેદ તરીકે વિભાગ વ્યાસજીએ કર્યા. તેમણે સ્યાદવાદનું ખંડન કર્યું. તે વખતે સ્યાદવાદ જબરજસ્ત મત હતા તો તેમનું ખંડન કરવું પડયું, તે જુને કયાં રહ્યો ? કહેવાનું તવ કે આર્યક્ષેત્રમાં ધર્મ શબ્દ ઢોલ વગાડીને જાહેર થએલે છે, પણ ધર્મ ધર્મ શબ્દમાં દૂધ શબ્દ છતાં જેમ દૂધમાં ફરક છે, તેમ ધર્મ શબ્દમાં ફરક છે. તે અહીં ધર્મ શબ્દને માર્કો પડી ગયા છતાં તે બેના સ્વરૂપમાં રાત દિવસને ફરક છે. તેટલા માટે હરિભદ્રસૂરિજી વિગેરેને કહેવું પડયું કે
સૂફ યુદ્ધયા રાશે, ધમ ધર્થિ મિઃ નરેઃ બારીક બુદ્ધિથી ધર્મ જાણ જોઈએ. બારીક બુદ્ધિ સાંભળનારની પણ જોઈશે. એમાં કહી દેશે કે-અહીં કંઈ સાંભળીએ છીએ. ત્યાં ફેરફાર સાંભળીએ છીએ. પણ નિર્ણયનું કામ તમારા મગજ પર રાખવું પડશે. અન્યથા બે બારીકીથી નહિ જાણે તે તે તમારી બુદ્ધિ ધર્મની હશે, પણ ધર્મને જ નાશ થશે.
ધર્મની છાપ દરેકને લેવી પડે છે. વામમાગ સરખાએ અનાચાર પ્રવર્તાવ્યો છતાં નામ ધર્મ ધરાવ્યું. ભવવિમોચક-દુઃખી ને મારી નાખવા. જે જે દુખી હોય તેને મારી નાખવા, તે ધર્મ થાય. અને મારી નાખવામાં પણ ધર્મ. કહેવાનું કે અનાચારને પણ ધર્મ, હિંસાને પણ ધર્મની છાપ, પણ ધર્મ ચીજ વિચારી નથી. ધર્મ એ સદાચારમય, દયામય કે અનાચારમય કે હિંસામય? ચાહે તે રૂપે ધર્મ હોય પણ ધર્મની કિંમત ગણાઈ છે,