________________
૩૩૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી માટે ચાલુ રહે. તેટલા માટે કૃષ્ણને અંગે ઈશ્વર અવતાર હેત તે જરાસંઘથી ડરીને જન્મભૂમિ છોડીને સેરઠમાં શું કરવા આવવું પડયું? કસના ભયથી ગોકુળમાં કેમ ઉછરવું પડયું? ખુદ પોતે ઈશ્વર તેને કંસને ભય, તેને ગોકુળમાં સંતાવું, આ શું? લીલા શાથી માની? અવતારી માની તેથી. ઈતિહાસ માન્ય હતું તે લીલાની જરૂર ન હતી. ઐતિહાસિકમાં બંને થાય. ધમ્મા ખાવાનું. તારવાનું અને ચાલે, પણ ઈશ્વરી પુરુષમાં પપ્પા ખાવાના હોય નહીં, તેથી લીલાના પડદા નાખવા પડ્યા. સારા શ્રીમંતને છોકરો ભાગ્યશાળી થવાનું હોય તો પુત્રના લક્ષણ પારણામાંથી જણાય, જેને અવતારી માને તેની લીલા કેવી હોવી જોઇએ? તમે તે લીલા એવી માની છે કે-વગર વિચાર્યું બનાવે પિતાથી બને અને ઈશ્વરના નામે ઢાળે છે. નિયાયિકે કારિકાવલી મુક્તાવલી તેમાં મંગલાચરણ કરતાં–
नूतन जलधर रुचये, गोपवधूटीदुकुल चौराय ।
तस्मे कृष्णाय नमः. संसार-मही रुहस्य बीजाय ।। નવા વરસાદની જેવી છે કાતિ જેમની, પણ જોવાછૂટીદુ વાય ગોવાળીયાની જુવાન સ્ત્રીઓના ખુદ પહેરવાના જ લુગડાં તેની ચેરી કરનારા, આ પણ કઈ વખત? જે વખત તળાવમાં નાઈ રહી છે તે વખત, દુનીયામાં બાઈ પેસાબ કરવા મર્યાદા જાળવીને બેસે, કદાચ ઉતાવળ થઈ તે શાણે આદમી આડું જુવે, તે પછી ગોવાળની સ્ત્રી ગોપી નાઈ રહી છે, નગ્ન નાઈ રહી છે, તે જગ પર જવું વ્યાજબી નથી. જઈ ચડ્યા તે માલમ પડયું તે ઉભું રહેવાય કેમ? એના લુગડાં લઈ લેવા, તે લઈ જઈ ઝાડ પર ચડી જવું, પછી વાંસળી વગાડી જાહેરાત કરવી. પિલી બિચારી નાઈને અધ પાણીમાં ઉભી રહીને વસ્ત્ર માંગે છે, હવે એ બહાર આવે તે આપું. જે એ ઉત્તમ રિથતિએ તપાસે તે આમાં કયું સારૂં? નિયાયિકે તેનાં ગીત ગાય. “ઉઠે રે મુરારિ કોણ ચારશે ચીર” સવારના પ્રભાતીયા ગાય છે. આ બધી પંચાત અવતારી પુરુષ માને તેમાં જે ઐતિહાસિક પુરુષ માને તે તેમાં નવાઈ નથી. પહેલી અને પાછલી જીંદગીમાં ઐતિહાસિક પુરુષમાં વાંધો નથી, પણ જગતમાં આર્યક્ષેત્રને ભાગ એતિહાસીક પુરુષને નામે માને નહીં, અવ