________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૨૯
ઐતિહાસિક પુરુષને અવતારી ગણુવ્યા. આર્યોમાં ફાળે તે ધર્મના નામે જ ફાવે, તેથી ખોટા માર્થીઓ હલકા માલવાળા લઈ લે છે. હલકા માલવાળા બનાવટી માકે ઠોકી દે છે. તેવી રીતે ધર્મ આને માર્યો છે. માલ ઉપર માર્ક હોય છે. તેવી રીતે ધર્મ અને માર્યો છે. તે કિંમતી થવાને લીધે બીજાએ. લગાડવા માંડ્યો. કૃષ્ણ, રામચંદ્ર આ બધા દુનીયાદારીના એતિહાસિક પુરુષ હતા, પણ એ બધાનું વૃત્તાંત ધર્મના નામે ચડાવી દેવાયું. એટલે ઐતિહાસિકમાંથી અવતારી પુરુષ ગણાવ્યા. તેની સાબીતી શી? સીધી. છે. અનુગ દ્વારા સૂત્રમાં જ્યાં આવશ્યકના કિયાના ભેદ ચાલ્યા છે,
ત્યાં ત્રણ આવશ્યક-એક લકિક, બીજે લોકોત્તર, ત્રીજે કુપ્રવચન એટલે મિથ્યાત્વી આવશ્યક. લોકેત્તરમાં સામાયક-પ્રતિક્રમણ, છ આવશ્યકમાં ગણાવ્યા. બીજી દેવી દેવતાની પૂજા તે મિથ્યાત્વ આવશ્યકમાં અને ભારત, રામાયણ સાંભળવું તે લૌકિક આવશ્યકમાં ગણાવ્યું. તે વખત દેવ તરીકે આરોપ કર્યો હતે. ધર્મ તરીકે આરોપ કર્યો હતે તે કુપ્રવચનને ભારત, રામાયણમાં નાખવા પડત. ભારત-રામાયણને લૌકિકમાં નાખ્યા, કારણ–તેમને ઈતિહાસમાં નાખ્યા, અત્યારે અમુક અમુકને. અંગે, દેશને અંગે હેય તે ધર્મમાં નાંખી દે. ઐતિહાસિક પુરુષને અવતારી પુરુષમાં નાખવા પડે છે. આ ધર્મને માર્કો લાગ્યા વગર કઈ આદર પામી શકતું નથી. તે ઐતિહાસિક પુરુષની ઉપર અવતારીની. છાપ શા માટે નાખી? આમાં જે કંઈ પણ ગણતરી હેય, કંઈ પણ પૂજ્યભાવ હોય તે તેનું કંઈક ધર્મની છાપથી ચાલે છે. તે તે એતિહાસિકો ઉપર અવતારી પુરુષ તરીકે છાપ લગાડવી પડે છે. તેમાં ધર્મની. છાપ લગાડી તે પણ કહેવાય ધર્મ. આત્મ કલ્યાણની દષ્ટિથી થનારે કહેવાય ધર્મ, ધર્મ બને પણ આત્મ કલ્યાણની દૃષ્ટિથી તેના માર્ગને આદરવાને જે ધર્મ તરીકે ઓળખીશું, તે ગાય, ભેંસના દુધ જે. પારમાર્થિક ધર્મ અને અવતારી પુરુષે ઉપર જે છાપ લગાડી તેમાં ધર્મપણું સ્થાપ્યું, તે આંકડા અને થોરીયાના દુધ જે કહેવા પૂરત ધર્મ. ઐતિહાસિક પુરુષની માન્યતા તત્કાળ અને પછીના કાળમાં એકલા યોદ્ધામાં, પણ અવતારી પુરુષ તરીકે માન્યતા થાય તે સર્વકાળને.
૪૨