________________
૩૨૮]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ગયા કે-આર્યક્ષેત્રમાં કઈ પણ મનુષ્ય તે હેતે નથી અગર તેવા. ક્ષેત્રને આર્ય કહી શકતા નથી કે, જેમાં ધર્મ શબ્દ કાને આવેલા હેય નહિં. આર્યપણાની વ્યવસ્થા કરતાં સૂત્રકારએ જ્ઞાન આર્યદર્શન, ચારિત્ર જાતિ કર્મ આર્ય વિગેરે આર્યોના ભેદ જણાવ્યા, તેવી રીતે નિર્યુક્તિકારે વ્યવહારથી આર્ય, અનાયકોને ગયા ? જે ક્ષેત્રમાં ધર્મ શબ્દ સ્વપ્ન પણ હેય નહિ, તેવા ક્ષેત્રનું નામ અનાર્ય. આવા વ્યવ હારના લક્ષણથી આર્ય, અનાર્ય જણાવ્યા. ક્ષેત્રથી આર્ય, અનાર્ય વ્યવસ્થા કરી છે. એની અંદર કારણ ફક્ત તીર્થંકર ચકવતી બળદેવ વાસુદેવ, ત્રેસઠ સલાકાના જ્યાં જન્મ થયા હોય એવા સાડી પચીસ દેશને આર્ય ગણ્યા છે. ત્યાં ૨૫ આર્ય એનું કારણ એક જ-અનાદિકાળથી વર્તમાન અને ભવિષ્યમાં દરેક ચોવીશીમાં તીર્થકર ચકવર્તી વાસુદેવ કે બલદેવ તેમને જન્મ ૨પા માં જ થવાને, માટે જ તેનું નામ આર્યક્ષેત્ર. આ વ્યવસ્થા ક્ષેત્ર આર્યની અપેક્ષાએ. એ ક્ષેત્ર આર્યને તપાસીશુ તે અહીં નેપાલ અને ગોદાવરી તે આર્યમાં આવશે. ક્ષેત્ર આર્યની અપેક્ષાએ ૨૫ દેશને જ આર્ય કહીશું, તેથી ૨ દેશને ધર્મનું સ્થાન ગણીએ છીએ. બીજામાં અનુકૂળતાએ ઘમ થાય, પ્રતિકૂળતાએ નીકળી જાય, પણ ૨૫ દેશે સિવાય શલાકા પુરુષે જમે. નહિં. તે ક્ષેત્રઆર્યની અપેક્ષાએ, પણ વ્યવહાર આર્ય, અનાર્ય તપાસવા હોય ત્યારે જ્યાં સ્વપ્ન પણ ધર્મ અક્ષરનું શ્રવણ ન હોય એવું જે ક્ષેત્ર તે અનાર્ય. તેથી સૂયગડાંગ નિર્યુક્તિ ભદ્રબાહુએ તેમની વ્યાખ્યા કરતાં ધર્મ એવા અક્ષરે સ્વપ્ન પણ ન જણાય તે અનાર્ય. આથી, મૂળ વાતમાં કેટલું લેવાનું? આર્યક્ષેત્ર ધર્મ તરફ લાગેલું જ હોય, પણ ધર્મમાં વિચાર કરે કે શબ્દ માત્રથી લેકે દરાય, તેટલા માત્રથી
વ્યવહાર આર્ય પણું આવી જાય, પણ શબ્દ તરફ દેરાના કેટલે બધે. પશ્ચાત્તાપ કરવાને વખત લાવે છે. દૂધ શબ્દ ગાય, ભેંસ, બકરીના દુધને અંગે છે. તેવી રીતે થેરીયા અને આંકડાનું પણ દૂધ જ છે, પણ. બન્નેને સ્વભાવ કેવા છે? રાત દિવસનું તેમાં આંતરૂ છે. તેવી રીતે ધર્મ નામ લાગુ થયુ હોય તેમાં સ્વરૂપ અને ફળમાં રાત-દિવસ જેટલું. આંતરૂં હોય.