________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૩૧
તારી પુરુષ તરીકે હંમેશાં માન્યતા કરે. ઐતિહાસિક પુરુષે ઉપર આવતારી પુરુષ માનવાને હમણાં પ્રયત્ન થયે હતા, તેની છાપ મળી નથી. કેવળ ઐતિહાસિક પુરુષ ઉપર અવતારીની છાપ મારવી પડે. અપકૃત્ય ઉપર ધર્મની છાપ મારવી પડે, તેનું કારણ આયંક્ષેત્ર ધર્મની પાછળ ગાંડું છે, તે ઉપરથી દૂધ માટે કહ્યું હતું કે-ગાય, ભેંસ, બકરીનું દૂધ થરીયા, આંકડા, ખરસણનું પણ દૂધ. લેકે દૂધ શબ્દથી ભરમાય.
વ્યક્તિના નામને ધર્મ શાશ્વત ન હોય, અહીં આર્યક્ષેત્રમાં તીર્થકર મહારાજે ધમની ઉત્પત્તિ કરી, તે ઉત્પત્તિ થયા પછી ધર્મની કિમત દેવ, દાનવ, મનુષ્યમાં બધામાં એક સરખી ચાલી. તે દેખી પિતાને ઘેર ધર્મને માર્કો તૈયાર કર્યો. જિનેશ્વર મહારાજે ધર્મને માર્કો લગાવ્યો છે. તેમણે આત્મ કલ્યાણના રસ્તામાં રાખ્યો છે. પિતે પિતાપણું ન રાખ્યું. ઋષભધર્મ, મહાવીર ધર્મ એમ કહેતાં વાંધો આવતો હતો? શા માટે જૈનધર્મ કહ્યો? વર્ષમાન ધર્મ કેમ ન કહ્યો? પાશ્વધર્મ વિગેરે પોતાના નામ કેમ ન જોડ્યા? જૈનધર્મ શા માટે કહ્યું? પિતે પણ એ માંહેલે એક અંશ છે. બીજાએ વિષ્ણુથી શરૂ થયો એટલે વૈષ્ણવ, શીવથી શરૂ થયે એટલે શૈવ, મહમદથી શરૂ થએલે મહમદી, ક્રાઈષ્ટથી શરૂ થયે તે કીશ્ચિયન. એક એક વ્યક્તિએ પોતે મારેલા માર્કવાળા ધર્મ. એ માકે ઉપાડી લીધે. એમને પૂછીએ કે, વિષ્ણુ પહેલા કયે ધર્મ? મહમદ પહેલાં તેમના બાપદાદાને કર્યો ધમ? વૈષ્ણવ પહેલાં વિષ્ણુ ન હતા તેમ કહેવાય નહીં. આપણે વાંધો નથી. આપણે વીર ધર્મ રાખીએ તે એ સવાલ રહેને? આપણે રાગ-દ્વેષને જીતનારા જે કોઈ હોય તેને ધર્મ, મહાવીર, પાર્શ્વનાથ યાવત્ ઋષભદેવજી અથવા ગઈ ચોવીસી કે આવતી
વીસી નાને ધર્મ હેય. વ્યક્તિમાં ગમે તે હોય પણ જાતિમાં “સુભટ સત્તાધીશ” આ વાક્યને વાંધો નહીં આવે, પણ ફલાણો સત્તાધીશ એ. વ્યક્તિ દરેક કાળે હશે-એમ નહીં બને. વ્યક્તિધર્મ, જૈનધર્મ, જાતિધર્મ કે ગુણધર્મ કહે. બીજા બધા વ્યક્તિધર્મ છે. વ્યક્તિધર્મ શાશ્વત હેય જ નહિં. શાશ્વત ક્રિયા ધર્મ કે જાતિધર્મ હેય. જૈનત્વ હોય ત્યાં તે ધર્મ છે. શાશ્વતે કોઈ ધર્મ હોય તે સર્વકાળને સ્થાયી હેય,