________________
૩૨૪ ]
શ્રી આગઢાક-પ્રવચન-શ્રેણી ઉદય રેશ્વાની તાકાત કેવળ મનુષ્યોને જ છે.
પહેલા તે ઉદય વગરનો કેઈ જીવ નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અંતરાયકર્મ વગરને કઈ સંસારી જીવ નથી. બધાને ઉદય છે, ઉદયમાં મનુષ્ય અને દેવતાને ફરક કય? મનુષ્યને ઉદય થાય તે તે ઉદયને દબાવે છે. દેવતા ઉદયને દબાવી શકતું નથી. તેથી ક્ષાપથમિકવાળો ક્ષાયિકભાવ પામે. સીધે ક્ષાવિકભાવ કોઈને હેતે. નથી. ક્ષાપશમિક ભાવમાં શું કરવું પડે ? તેમાં ઉદય આવે અને ઉદય રે પડે. એ ઉદયને રોકવાની તાકાત કેવળ મનુષ્યમાં છે. રને વિચાર અને વતન વચ્ચે આંતરૂં છે તે જ દબાવી શકે. જેને આંતર નથી તે કઈ પણ રીતે ફેરફાર કરી શકે નહિં. શાપથમિક ભાવને સુધારનાર ક્ષાયિક સુધી પહોંચાડીએ અને ક્ષાપશમિકનું ચારિત્ર લેવું મુશ્કેલ પડે. આપણને ખરાબ વિચાર આવ્યા એટલે ચારિત્ર ગયું એમ માનનારાએ સમજવું કે-ક્ષાપશમિક ભાવનું કાર્ય કર્યું? ઉદય નહીં આવેલા દબાઈ રહે તે દબાઈ રહેલા કંઈ કંઈ પ્રભાવ દેખાડે ને પુરું સામર્થ્ય દેખાડે નહિં. આ સમ્યકત્વ દેશ-વિરતિ સર્વ વિરતિમાં આ જ પ્રમાણે ઉછાળા મારે. ઉલટી થવા લાગે તે ચૂરણ લઈએ તે ઉલટી ન થાય પણ બે ચાર ડકાર આવી જાય. એવી રીતે લાપશમિક ભાવસર્વથા કર્મ ચાલ્યા નથી ગયા, તેમ જોરદાર કર્મ પણ નથી, પણ કેમ હશે આવી શંકા-કાંક્ષા ઉભી કરે. સત્વ વગરના રહેલા કર્મોને સાપશમિક કરી નાખ્યાં એટલે સત્વ વગરના કર્મ રહ્યાં તે શંકા-કાંક્ષા ઉભી કરે. તે માટે જ એક ડાંગ શાસ્ત્રકારે આપી છે. તમે મીઠાઈ મકો તો કુતરા આવવાને ભય, તેથી લાકડી લઈને બેઠા તે કુતરૂં ઘૂસે નહિ? તેવી રીતે શાસ્ત્રકારે એક ડાંગ આપી છે. જ્યાં તમને શંકા-કાંક્ષા-સંદેહ થાય તે એક ડાંગ રાખજે, તે તમારી ખીર નહિ બગાડે. કઈ ડાંગ તમે નિ હાં નિહિં પર્વ... આ કુતરાને હાંકવાની ડાંગ છે.
લ્યા તે જ સાચું, શંકા રહિત જે જીનેશ્વરે નિરૂપણ કરેલું છે.” શ્રદ્ધાને માટે હોય તે વંવિડુિં ” જે જિનેશ્વરે કહ્યું તે સાચું છે. જે પહેલું મૂકવું પડે. પ૬ ઉદ્દેશક હવાથી પહેલું લેવું પડે. જે જિનેશ્વરે કહ્યું તે જ સાચું ને નિઃશંક, આ રૂપે હોય તે શ્રદ્ધાનુવાદ.