________________
પ્રવચન ૧૨૫ મું
[ ૩૨૩
આ તે મારી સાથે બોલવું ન પડે તેથી સુઈ ગયેલ છે. ૧૦૦ની જગો, પર સવાકે-૧પૈસે આપે ત્યારે જ પડે જ્યારે જાગતા હોય ત્યારે. પેલાએ કહ્યું કે એ બલા તે પગે વળગી છે. ગુનો બીજાને જાણવામાં ન આવે તે મૂછે હાથ દે. જે જાણવામાં આવ્યું તે પેટ આટલું જ કે દુનીયાની સ્થિતિ આવી છે. ગુને કરે બીજાને માલમ ન પડે તે મૂછે હાથ ને બીજો કહે તે આટલું પણ પેટમાં ન પચ્યું ને? તેમાં પણ કહ્યું ત્યારે મારે બેસવું પડયું ને? પ્રમાણમાં બાકી રહ્યું હોય તેટલું
ધે પુરી દીધું, “વ જોવેર પૂત્ર” બેઠે થયે. તારામાં ને મૂખમાં ફરક કેટલે? પેલાએ દેખ્યું કે મારા ને મૂર્ખામાં એક વેંત ને ચાર આંગળને ફરક. એમ પેલા આવનારે કહ્યું. આ દષ્ટાંત. ડાહ્યા અને ગાંડામાં ફરક માત્ર આટલો જ, વધારે ફરક નથી. હું કહું તે સમજે. વિચારને વિચાર કરે તે ડાહ્યો, વિચાર આવ્યાની સાથે વર્તન કરે તે ગાંડે, નાક નીસકવાનું મન થાય તે નીસકો તે ગાંડે, પણ અહીં એ થાય કે નહિં, એ વિચાર્યું તે ડાહ્યા. વિચાર સાથે જ વર્તન તે ગાંડો, વિચાર ઉપર વિચાર કરી વર્તન કરે તો ડાહ્યો. દેવતા ને મનુષ્ય, મનુષ્ય ડાહ્યામાં, દેવતા ગાંડામાં. મનુષ્ય ડાહ્યો કેમ? મનુષ્યને વિચાર અને વર્તન વચ્ચે આંતરું છે. દેવતાને વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં નથી. “દેવાનાં વંછાના” દેવતા ઈચ્છા થઈ કે કાર્ય કરી શકે તેવા, ઈચ્છાની સાથે જ કાર્ય પુર્તિ એથી તેમને મનભક્ષી કહીએ છીએ. આપણે કવલાહાર-લોમાહાર–એ જાહારવાળા, દેવતા મને ભક્ષી, મન થયું કે મલ્યું. મનુષ્યમાં વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં છે અને દેવતામાં તે આંતરૂં નથી. “દેવાનાં વંછાનાં” શામાં ? બાહ્ય પદાર્થોમાં, આત્માના પદાર્થોમાં તે બનતું નથી. પૌગલિક પદાર્થોમાં દેવતા ઈચ્છા કરે કે મળી જાય. મનુષ્યને વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં હોય. દેવતાને તેમ હોય તે સિદ્ધિ પહેલી થઈ જાય. તેથી ઈચ્છાની સાથે જ વર્તન, પણ તેમ નથી. દેવતાની આત્માની પરિણતિ તરત નાશ પામે. મનુષ્ય પોતાની પ્રતિજ્ઞાવતને તરત નાશ કરે નહિ, એને નાશનું કારણ જ ઉભું થતું નથી.