________________
પ્રવચન ૧૨૫ મું
[ ૩૨૧
દેવતામાં પુન્યાઇ વધારે છે. દેવતામાં શક્તિ વધારે છે, દેવતામાં આયુષ્ય વધારે યાવત્ દેવતામાં લાગણી પણ વધારે છે. એ કબૂલ કરવું પડે છે. જે પુન્યાદિ વધારે છે તે કાર્ય કેમ નહિ થાય? એક જ કારણ મનુષ્ય ઉપદેશ આપવાના તેથી મનુષ્યપણું મોક્ષ માટે ૨છછર કર્યું નથી. આટલે કાળ ગયો તેમાં કેઈએ મનાઈ કરી? દેવતા ધરમના ઘેરી થઈ ધરમના ઉપદેશકે કેમ ન બન્યા? જે ચીજ પ્રત્યક્ષ છે તેમાં એમ કેમ? તે કહેવાનો વખત નથી. કેમ કહેવાને વખત પરીક્ષમાં છે. પ્રત્યક્ષ ચીજ તેમાં કેમ તે કહેવાને વખત જ નથી ? કદાચ કહેશે કે અમારું પ્રત્યક્ષ કેટલું? સર્વ કાળની વસ્તુ સાબીત કરવી હોય તેમાં પ્રત્યક્ષનો પુરા કામ કરે નહિં, તેમાં તે હેતુ સાબીત કરે. જે ઇંદ્રી
થી થવાવાળું પ્રત્યક્ષ તે સર્વ કાળમાં કામ નહીં કરે, પણ સર્વ કાળમાં પ્રત્યક્ષનું જ્ઞાન મતિજ્ઞાન–વર્તમાન પ્રત્યક્ષ, અવધિ, મન:પર્યવ અતીત-અનાગત પ્રત્યક્ષ, કેવળ સર્વકાળનું પ્રત્યક્ષ એવું જે કેવળજ્ઞાન એથી સર્વ કાળને નિર્ણય ખુશીથી થઈ શકે. આ બાબતમાં જે કાળે સર્વજ્ઞપણું હોય તેને સર્વકાળને નિર્ણય થઈ જાય, એમણે પિતે સર્વ કાળને નિર્ણય કર્યો છે તેથી મનુષ્યપણું એજ મેક્ષની નિસરણી. હવે હેતુ ઉપર જવાની જરૂર છે. જે પોતે સર્વજ્ઞ ન હોય, જે કાળમાં સર્વેશ ન હોય તે કાળમાં શ્રદ્ધાનુસારી માટે સર્વાના વચન બસ છે. કેટલાક શ્રદ્ધાનુસારી, કેટલાક તકનુસારી હોય છે. તકનુસારી માનવા તૈયાર પણ યુક્તિથી સાબીત કરે છે, વર્તમાન જમાનામાં તકનુસારી હેય. તેમને તર્કથી આ વાત માનવાની રહે કે-મનુષ્ય દેહ જ મોક્ષની નિસરણી? સર્વ જગો પર તર્કથી જ નિર્ણય થાય એમ માનવામાં આવ્યું નથી. જેમ ઘાંચીને બળદ ઘાણીમાં જોડયો હોય પણ ગતિને છેડો આવે નહિ. તેવી રીતે યુક્તિ અને પ્રતિયુક્તિ કર્યા જઈએ તે તત્વને છેડો મળે નહિં. વાદ-પ્રતિવાદ બધા કરે, પણ તત્વમાં અનિશ્ચિત છે. આ ઉપરથી એકલા યુક્તિવાદ ઉપર નિર્ભર રહી શકીએ નહિ. યુક્તિ વાદ જે એના કાર્ય અગર અવિહત કારણે વ્યાપક સ્વભાવે જેના આપણે જાણી શકીએ. કાર્ય-કારણ-સ્વભાવ-વ્યાપકો-પૂર્વચર-ઉત્તરચર જાણી શકીએ નહિં તેને અંગે તક પણ ચાલી શકતું નથી. જગતમાં
૪૧