________________
પ્રવચન ૧૨૫ મું
પ્રવચન ૧૨૫ મું. આસા વદી ૬ ગુરૂવાર
[ ૩૧૯
શાસ્ત્રકાર મહારાજા ધર્માંપદેશ કરતાં પ્રથમ સૂચવી ગયા કે-ધર્મ શબ્દાદિના વિષયવાળી ચીજ નથી. ધર્મ કેવળ આત્માના સભ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વભાવ એ જ ધમ. એ ત્રણેમાં એક પણ ચીજ શબ્દ રૂપ, રસ, ગ ંધ કે સ્પવાળી નથી. તેથી તે ધમ આત્માથી ખહાર નથી. તે બહાર ન હેાવાથી બીજા કાઈની માલીકીના કે બીજાના કમ જાની વસ્તુ નથી. છતાં પણ તેની વ્યવસ્થા કરવા માટે આપણને હક નથી, એક છેકર કાઢ્યાધિપતિના આપ મરી ગયા તે વખત તેની જ મિલકત એના કબજામાં છતાં એને રીસીવરને સોંપવી પડે. તે ખચ્ચાંને ખાવું, પીવું, રમવું, હરવું, કરવું એ જ ગમે છે. તેને મિલકત, આબરૂ પર હજુ લક્ષ્ય આવ્યું નથી. તેવી રીતે આ જીવ પણ બાળકની સ્થિતિમાં છે. તે હજી સ્પર્ધાદિ પાંચ ઇંદ્રિયાના વિષયામાં રાત-દિવસ મચી રહ્યો છે. જેમ પેલા બચ્ચાને ખાવા, પીવા સિવાય બીજું કઈ તત્ત્વ તરીકે લાગતું નથી, તેવી રીતે આ જીવને પાંચના પજો અગર છના છઠ્ઠો એ જ તત્ત્વ તરીકે લાગેલા છે. આહાર શરીર ઇંદ્રિયા તેના વિષય અને તેના સાધના આ પાંચના પંજામાં પાતે સાઈ રહ્યો છે અને તેને જ મજબૂત કર્યે જાય છે. તેથી છૂટવાના વિચાર પણ કરતા નથી. કદી માટી ઉમરમાં આવે તેા છઠ્ઠી ચીજ જશ-કીર્તિ-આબરૂ કહીએ છીએ. જે ને તે છમાં ફસાયેા રહે છે. આવા અનતા કાળ ગયા છતાં સમ્યગ્ જ્ઞાન, દર્શન કે ચારિત્રના વિચાર આબ્યા નથી.
આત્માની બાલ્યાવસ્થા
છેાકરાને ૧૬-૧૮ ની 'મર થાય એટલે આપેાઆપ રમતમાંથી મન એછું થાય ને મિલકત પર મન લાગે, પણ આ અનાદિકાળથી એમાં જ રમ્યા છતાં પણ તેમાંથી મન એછું થતું નથી. તેથી આપણને
જ્ઞાનીએ બાળક કહે તેમાં નવાઈ શી? તમારી તત્ત્વ તરીકે ધારેલી