________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩૧૭
ચાલે છે. ચાહે તે કળા અથવા શ્રાવકપણું વિગેરે એકી ઉંમરે છે. સાધુ પાસે નિસ્તાર થયે તે ઠીક, નહીંતર અભિગમ શ્રાવક બ્રહ્મચર્ય મુખ્યતાએ, નહિતર સંતાન ત્યાં જ રાખવા. ઉપલી કબૂલાતે આવી રીતે સાધુઓ જેમાંથી થતા હતા, થવાનો નિયમ હતા તેવાને લોકોએ મોટા ગણ્યા તેવાની ઓળખાણ માટે ત્રણ રેખા રાખી. તેમાંથી ધાગાપથી નીકળ્યા. આટલે જ દુનીયામાં સંબંધ છતાં જુલમ કર્યો તે ધર્મની સત્તા બાયડી છોકરાવાળાના હાથમાં રાખીએ તે શું પરિણામ આવે? આવા દુનીયામાં પ્રખર વિદ્વાન ગણતા સ્વાર્થને ભેગ આપનારાથી આ દશા, તે સર્વજ્ઞનું શાસન તેમને સોંપાય તે શી દશા થાય? માટે ધર્મ કહેવાને હક જેઓ આ પ્રતિજ્ઞામાં આવે કે જગતને મારે કંઈ સંબંધ નથી. તે ઉદ્ધારની વાતે આત્માને સુધાર્યા વગર પારકે ઘેર કરીને તેમાં શું વળે? ૨૪ કલાક જાપટના તત્ત્વ સમજતા હોય તે પિતાના આત્માને આંબેલ, ઉપવાસ, છઠ્ઠમાં જોડે, પછી અધિકની શક્તિ ન હોય તે કહી શકે કે મારાથી આગળ ચાલી શકાય તેમ નથી, પણ તું સમર્થ છે માટે આગળ વધ.
તેવા ભવાંતરથી વિચારો ચાલતા હોય કે મારે ને જગતને ઉદ્ધાર ક્યારે થાય? એવા મહાપુરુષો તીર્થકર ગોત્ર બાંધે તેથી જ તેમણે કહેલું તત્ત્વ ગણીએ છીએ. દેખનારી આંખ દેખે ૧૦૦ વસ્તુ પણ ભરોસે અજવાળાને. તીર્થકર સત્ય વસ્તુને અંગે દીવા સમાન, માટે “જીણું પણ તત્ત” કહેવું પડે છે. જેમ અંધારામાં શું ચાલે અજવાળાને ભરોસે જ બેલે. આપણે અજ્ઞાનમાં ફસાએલા જ્ઞાનીના ભરેસે જ બેલીએ. આત્માના સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધમને જિનેશ્વર બતાવે. આત્મા આપણું કબજામાં છતાં તેને કેમ વધારે એ બાબતને વિચાર હજુ કર્યો નથી, તેટલા માટે અત્યાર સુધી કિંમત તેની સમજવામાં આવી નથી. ત્યાં સુધી નાના છોકરા મોતીના ઢગલામાં મૂતરે, તેને કિમતની ખબર નથી. તેવી રીતે આ આત્માને સમ્યગદર્શનાદિ હીરા-મતી સમાન છતાં હજુ તેની કિંમત સમજવામાં આવી નથી. કિંમત બે પ્રકારે. લકમીમાં, આબરૂમાં નાના છોકરા ન સમજે, તેમને અભ્યાસ કરાવ હેય તે અભ્યાસ કરે તે પાસ થાય તો ઘડીઆળ