________________
૩૧૬ ],
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
શાસ્ત્રમાં ઘાલઘુસણ કરશે. ટપાલી પણ પ્રમાણિક જોઈએ. તે સિવાય પિસ્ટમેન બની શકાય નહિં. જિનેશ્વરે પિતાના પિસ્ટમેન-સાધુને પ્રતિજ્ઞા કરી દાખલ કર્યા છે. અહીં પહેલાં એગ્રીમેન્ટ કરાવે છે. આ જગતમાં તારે પિતાનું કંઈ પણ ગણવું નહિં. જેમ માસ્ટર પિસ્ટમેનને રાખે છે, તેમાં ઈમાનદારી જેવાય છે, સરનામા ન ઉકલે તે પિસ્ટમાસ્તરને કહેવા પડે છે. કેટલીક વખત ભાષાને ન જાણવાથી માસ્તર પેન્સીલથી જાણીતી ભાષામાં લખી આપે છે. અગીતાર્થ સાધુ હોય તે ગીતાર્થની નિશ્રામાં હોય તે જિનેશ્વરને સંદેશ પહોંચાડી શકે. હું આમાં ઘાલ ઘુસેડ નહિ કરું. અપ્રમાણિકતા નહીં કરું. ભાષા ન જાણે તે પણ જે એટલું કબૂલ કરે કે-આ દુનીયામાં હું સ્વાર્થ ધરાવતું નથી, તેને જ ટપાલ સંપાય, ઘાલઘુસેડને સંભવ હોય ત્યાં મારી ટપાલ મારે નાખવી જ નહિં. હિંસા સર્વથા નહીં કરું, જૂઠ નહિં બેલું, ચેરી નહિ કરું, મૈથુન નહિ એવું, પરિગ્રહ નહીં રાખું. આવી રીતે જગતથી પર થયે ત્યારે જ ટપાલીપણું મળ્યું. ધર્મ કહેવાને હક સાધુને આપવાનું કારણ એક જ, જે જગતથી પર રહેલા તે મારી ટપાલમાં ઘાલમેલ નહીં કરે, તે માટે સાધુને જ ઉપદેશને હક રાખે. તે હવે તમે સમજે કેદુનીયામાં આટલો રવાથું હતું તેમને ટપાલી કર્યા હતે તે શી વલે થતું?
ભરત મહારાજાએ સાધર્મિક–વાત્સલ્ય કેનું કર્યું?
ધાગાપંથીને સ્વાર્થ કેટલો હતો? અશક્તિના માર્યા રહ્યા હતા. સાધુપણાની ફેકટરીમાં દાખલ થએલા, અશક્તિથી રહેલા ભારત મહારાજાએ જે સાધર્મિક વાત્સલ્ય કર્યું તે સાધર્મિક વાત્સલ્ય કેવું? આ સાધુપણાની ફેકટરીવાલાનું, નહીંતર ઋષભદેવને તીર્થકર માનનાર આખું જગત હતું, પણ એમણે કેનું સાધર્મિ વાત્સલ્ય કર્યું? આ ફેકટરીવાળાનું. પહેલા નિયમ છે. પેલી કલમ જેઓ સર્વથા બ્રહ્મચર્ય પાળે તે આમાં દાખલ થાય. જેઓ સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે તેમણે પિતાને વેલ-પુત્ર પુત્રીને બાળપણમાં ઉપનયનની વખતે સાધુ-સાવીને સેપી દેવો. “આવશ્યક ચૂર્ણિમાં” જે પુત્ર-પુત્રીના ભાવ કદાચ ન થયા તો તેવાને પાછા આ જ ફેકટરીમાં રાખવા. જ્યાં લાયક થયા. ભગવાન ઋષભદેવની વખત ૧૦૦ કળા બતાવી, પછી સંસ્કારની વાત આગળ