________________
પ્રવચન ૧૨૪મું
[ ૩૧૫
આ શરીર ખસવાનું નથી. ધન, કુટુ'અ વિગેરે ખસી જાય છે. કાયા ખસતી નથી. આવું બહાર નહીં મળનારૂ, લાગણીમય અને નિત્ય એવા શરીના ભાગ શી રીતે આપવાના? ધન, કુટુંબના ભાગ નથી આપતા તે આ બધું પારકા પાસે ટીપ લખાવવી હોય ત્યાં. આપણે લખવા હોય ત્યાં નહીં. હજી ઉદ્ધારની દિશામાં આબ્યા નથી. પેાતે ડૂબે ને બીજાને તારે એવા પદાર્થ જગતમાં એકે નથી. જેની ઉગવાની તાકાત કપાઈ જાય તેવા જમીનમાં હજાર દાણા દટાઈ જાય. તેવા દાણા ઉગે નહિં. પોતે ડૂબનાર બીજાને તારવાની વાતા કરે તે ફ્રાનાગ્રાફ જેવું છે. બીજાને અંગે અનિત્ય ભાવના, એને અંગે ઉદ્ધારના રસ્તા નથી. ઉદ્ધાર પે'તા પર પહેલાં અજમાવે.
ધર્મ કહેવાના અધિકાર કાને?
જૈનશાસ્ત્રકારાએ ધર્મ કહેવાના અધિકાર સાધુને જ કેમ આપ્યા ? લાખાને ચેક લખવાની તાકાત નગીનભાઈની પણ લઇ જવાને આપ વાના તેમ ટપાલી લઈ જાય છે. સ્વત ́ત્ર કેવળજ્ઞાન પામી પદાર્થ દેખી ધર્મ કહેવા તે કેવળી સિવાય કાઈ ન કહે, પણ ટપાલી પેાતાનામાં તે ચેક લખવાની તાકાત નથી, શેઠે લખેલે ચેક લાવી દે, તેવી રીતે સાધુ સ્વતંત્ર ધર્મ ન કહે, પણ કેવળી મહારાજે કહેલા ધમ ટપાલીની માફ્ક તમને ખુશીથી આપી શકે. પાસ્ટ દ્વારા એ તમને પહેાંચાડવાની તાકાત ટપાલીની છે, પણ એનાથી ટપાલના કાગળમાં આઘુંપાછુ કરાય નહીં. તેવી રીતે ટપાલી ભગવાનના આ કવરમાં શાસ્ત્રમાં મન માનીતા શબ્દો ઘાલી દઇએ, સમય પ્રમાણે કહેવું, આનું ન રહ્યું તેા ટપાલીનું ટપકાવેલું, શેઠનું નહીં. શેઠે આડુ અવળુ' લખ્યું હોય, લખે નહિં છતાં દુનીયાદારીથી કહીએ કે એને તે સીધું લાવીને સોંપી દેવું પડે. તેવી રીતે અહીં જિનેશ્વર ભગવાને ભવ્ય જીવાની અપેક્ષાએ રૂચતું, ચેાગ્ય ઉપકાર કરનારૂ જ લખ્યું છે, પણ દુલ્હન્ય અભવ્ય મિથ્યાત્વીને તે વચન ચાહે તેવું લાગે, ચાહે જેવું લાગે, તેમાં ઘાલમેલ કરવાનું કામ ટપાલીનું નથી. તમારા ઘરમાંથી તમારા નાકર કાગળ લઈ જાય તેને સરકાર તેટલી સજા નહીં કરે, જેટલી ટપાલી ઉઠાવી જાય તા થાય. સમયને-જમાનાને નામે, કુટુંબના નામે ઘાલઘુ સણુ કરશેા તા તેટલા નહિં બંધાય, જેટલા આ
-