________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩૧૩
મેળવવાના વખત ન આવે ત્યારે જ પોતાને તીથ કર નામકમના ઉદય આવે. જગતના ઉદ્ધારની શરતે ખાંધેલું તીર્થંકર નામકમાં એ પાતાના ઉદ્ધારની સ્થિતિ ન થાય ત્યાં સુધી તેના ઉપયાગ કામ લાગે જ નહિં. પેાતાની સપૂર્ણ દશા પછી તીર્થંકર નામકર્મના ઉદય નથી. પેાતાને કઇ લેવા દેવા નથી. પારકા વતી લીધેલે માલ પારકા વતી જ વેચી દેવાના. જગતના ઉદ્ધાર માટે તીર્થંકર નામકમ ખાંધ્યું તેનાથી જ ખમાવવાનું. એક મનુષ્ય મરવા સુતેલા હાય, વૈદ, દાકટર, પાડાશી કઈ નથી-એમ કહી ગયા, મરનારને પેાતાને લાગ્યું કે ખલાસ, તેવા વખતમાં મશ શબ્દ એટલે તે કેવા ગણાય ? તે વખતે પણ બધાને ખેલવું શું પડે? ખચારાનું આયુષ્ય હાય, જીવી જાય તેા સાર્
ડુબવા આવેલાને પણ તારવાની ભાવના.
જિનેશ્વર જેટલાના ઉદ્ધાર થવાના છે તે સમજે છે, છતાં ભાવના એ જ કે આના પશુ ઉદ્ધાર થાય તા સારૂ છે. ડૂબવા આવેલામાં પશુ એ જ વિચાર. સ`ગમ દેવતા જે મહાવીર પાસે આવ્યે તે તરવા કે ડૂબવા આવ્યા ? મહાવીર મહારાજને ચલાયમાન કરવા. આ જ અપેક્ષા દાઢ રાજ અસંખ્યાત કાડાકાડ જોજન દૂરથી શા માટે આવ્યે ? ચલાયમાન કરવા, તેા ડૂબવા કે તરવા આવ્યા? અભિપ્રાયઃ-કાર્ય-પ્રયત્ન ડૂબવાના છે. ચડકૌશિક શીતલેશ્યાથી ઠરી ગયા. ભગવાન પર જવાળા મૈલી, છતાં પણ કંઇ આપાધા-પીડા ન થઈ; પણ સ’ગમ જેમ અગ્નિમાં ઘી હામાય, કહેવાય પાણી જેવું ઘી પ્રવાહી પણ જ્યાં તેલ-ઘાસલેટ * ઘી પડે તે ? તે મહાવીરની શાંતિ સ’ગમને સળગાવનાર થઇ. ચડકૌશિકને શાંત પાડનાર થઈ, સગમને સળગાવનાર શાંતિ થઇ. કયાં સુધી પહેાંચ્યા. તેના શરીર, આબરૂના નાશ કરવા, હલકા પાડવા અષા ઉપાય કરી ચૂકા, પણ અહીં ‘ પરચાવાથોર્મન્ર,તામંથર તારચો: ' દયાથી જેની કીકી ચલાયમાન થઈ ગઇ છે, દયાથી જેમને આંખમાં આંસુ આવી ગયા છે, શાંતિએ સળગવાવાળા પ્રત્યે દયાએ આંખા ભીની કયારે થાય ? એક જ વસ્તુ કે જે ગયા જન્માથી સિદ્ધ
"
કરી છે. કાઇને અપકાર ન કરૂ ને ઉપગાર કરી ઉદ્ધાર બધાના કરૂ.’ આ વસ્તુ પાષી નવપવિત કરી હાય તેવા મહાપુરુષને સળગાવનાર
૪૦