________________
૧૨ ]
શ્રી આગામે દ્વારક-પ્રવચન-શ્રેણી
તે ગણધર તે રચવાને સમર્થ થાય નહીં. તેમનું તપોબળ એવું જબરું છે કે વચને નિકળે તે વખતે તેવી જ શંકા શ્રોતાને થાય. તીર્થકરના. મુખમાંથી જે વચન નિકળવાનું હોય તે વચનથી શંકા તૂટવાની હોય તેટલી જ શંકા શ્રોતાને હાય. તે સિવાયની શંકા તે વચન વખતે ન. હેય. શ્રોતા કરેડની સંખ્યામાં હોય, તે શ્રોતાને જે શંકા થવી તે. પણ તીર્થકર નામકર્મના જેરને અનુસારે. એ તીર્થંકર નામકર્મનું પ્રાબલ્ય કેટલી સ્થિતીનું? અતિશય તે જ કે જે સાધારણને સંભવિત નહીં. તેથી એક સાથે કરોડ બેસી શકે એવી રીતે સાધારણ બનતું હતે તે તીર્થકરને અતિશય કેમ મનાય ? જ્યારે નવાઈની વાત હોય તે જ આશ્ચર્ય કહેવાય તે જ અતિશય. મનુષ્યને શ્વાસ કમળ જેવી ગંધવાળો, અને શરીરમાં ક્રીયા થઈ રહી છે ત્યાં સુધી વાળ વધતા બંધ થાય તે આશ્ચર્ય છે. ચમત્કાર દેખી નમસ્કાર કરનારા તેને માટે તે જ ત્રણ વસ્તુસ્થિતિ દેખી. નમસ્કાર કરનારા હોય તો પતંગીયો હીરા. પર નહીં ઝંપલાવે, દીવા પર તરત ઝંપલાવશે તે ચમત્કારે ઝંપલાવનારો.
તીર્થકર નામકર્મથી પિતાને શું લાભ? - મૂળ વાતમાં આવીએ. કરોડે મનુષ્ય તિર્યંચ અને દેવતાને તે જ શંકા થાય કે તીર્થંકરના નિકળનારા વચનથી બધી શંકાનું સમાધાન થઈ જાય તેવી જ શંકા થાય. આ વાત કેવળીના હાથમાં નથી. તે લોકાલકને જાણે છે છતાં બીજાને તેવી જ શંકા થાય તે તેમની તાકાતને વિષય જ નથી, તે આવી રીતે કેવળજ્ઞાની લેકને ઉપગાર કરવામાં લીન, ભવાંતરથી ઉપગારમાં ટેવાએલા આવું નામકર્મ કયારે બાંધ્યું? જે વખત પિતાને તે નામકર્મને પૂરો ઉદય ન હોય તે વખત લોકે મારે, જૂડે હેરાન કરે, જ્યારે સર્વજ્ઞ થઈ જાય, જ્યારે કંઈ મેળવવાનું બાકી ન રહે, ત્યારે આ તાકાત એ તીર્થકર નામકર્મ કેવળ પરોપકાર માટે જ બાંધેલું. માટે જ્યાં સુધી સ્વઉપગાર પુરે થાય નહિં ત્યાં સુધી તીર્થકર નામકર્મને ખરો ઉદય આવે નહિં. તે માંહેથી પિતાને કંઈ મેળવવાનું ન રહે. પિતાને મેળવવાનું મેળવી લે. શેઠીયા ખઈ કરી આવીને પાટ પર બેસે છે, કેવળ નાતને જાળવવા. એમને તેવી રીતે સ્થિતિ થાય પિતાનું પૂરું સધાઈ રહે, જ્યારે એનાથી પિતાને લાભ